×

આ મુશરિકો કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક 6:148 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:148) ayat 148 in Gujarati

6:148 Surah Al-An‘am ayat 148 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 148 - الأنعَام - Page - Juz 8

﴿سَيَقُولُ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكۡنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن شَيۡءٖۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ حَتَّىٰ ذَاقُواْ بَأۡسَنَاۗ قُلۡ هَلۡ عِندَكُم مِّنۡ عِلۡمٖ فَتُخۡرِجُوهُ لَنَآۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ أَنتُمۡ إِلَّا تَخۡرُصُونَ ﴾
[الأنعَام: 148]

આ મુશરિકો કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારી યાતનાનો સ્વાદ ચાખ્યો, તમે કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો છે તો તેને અમારી સમક્ષ જાહેર કરો ? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરો છો

❮ Previous Next ❯

ترجمة: سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا, باللغة الغوجاراتية

﴿سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا﴾ [الأنعَام: 148]

Rabila Al Omari
a musariko kahese ke, jo allaha ta'ala icchato to, na ame sirka karata ane na to amara purvajo, ane na to ame ko'i vastune harama theravata, avi ja rite je loko temana karata pahela hata, te'o'e pana juthalavyum hatum, ahim sudhi ke te'o'e amari yatanano svada cakhyo, tame kahi do ke sum tamari pase ko'i puravo che to tene amari samaksa jahera karo? Tame to phakata kalpanika vato ja kaho cho ane tame taddana nakami vato karo cho
Rabila Al Omari
ā muśarikō kahēśē kē, jō allāha ta'ālā icchatō tō, na amē śirka karatā anē na tō amārā pūrvajō, anē na tō amē kō'i vastunē harāma ṭhēravatā, āvī ja rītē jē lōkō tēmanā karatā pahēlā hatā, tē'ō'ē paṇa juṭhalāvyuṁ hatuṁ, ahīṁ sudhī kē tē'ō'ē amārī yātanānō svāda cākhyō, tamē kahī dō kē śuṁ tamārī pāsē kō'i purāvō chē tō tēnē amārī samakṣa jāhēra karō? Tamē tō phakata kālpanika vātō ja kahō chō anē tamē taddana nakāmī vātō karō chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek