×

અલ્લાહનું માર્ગદર્શન જ છે જેના વડે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને 6:88 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:88) ayat 88 in Gujarati

6:88 Surah Al-An‘am ayat 88 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 88 - الأنعَام - Page - Juz 7

﴿ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۚ وَلَوۡ أَشۡرَكُواْ لَحَبِطَ عَنۡهُم مَّا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأنعَام: 88]

અલ્લાહનું માર્ગદર્શન જ છે જેના વડે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને માર્ગદર્શન આપે છે, અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત

❮ Previous Next ❯

ترجمة: ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط, باللغة الغوجاراتية

﴿ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط﴾ [الأنعَام: 88]

Rabila Al Omari
allahanum margadarsana ja che jena vade potana banda'o manthi jene icche tene margadarsana ape che, ane jo a loko (upara janavela loko manthi) pana sirka (allaha sathe bhagidara) karata, to je kami karyo karata te sau vyartha tha'i jata
Rabila Al Omari
allāhanuṁ mārgadarśana ja chē jēnā vaḍē pōtānā bandā'ō mānthī jēnē icchē tēnē mārgadarśana āpē chē, anē jō ā lōkō (upara jaṇāvēla lōkō mānthī) paṇa śirka (allāha sāthē bhāgīdāra) karatā, tō jē kaṁī kāryō karatā tē sau vyartha tha'i jāta
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek