×

અને તમે અમારી પાસે એકલા આવી ગયા, જે રીતે અમે તમારું સર્જન 6:94 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:94) ayat 94 in Gujarati

6:94 Surah Al-An‘am ayat 94 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 94 - الأنعَام - Page - Juz 7

﴿وَلَقَدۡ جِئۡتُمُونَا فُرَٰدَىٰ كَمَا خَلَقۡنَٰكُمۡ أَوَّلَ مَرَّةٖ وَتَرَكۡتُم مَّا خَوَّلۡنَٰكُمۡ وَرَآءَ ظُهُورِكُمۡۖ وَمَا نَرَىٰ مَعَكُمۡ شُفَعَآءَكُمُ ٱلَّذِينَ زَعَمۡتُمۡ أَنَّهُمۡ فِيكُمۡ شُرَكَٰٓؤُاْۚ لَقَد تَّقَطَّعَ بَيۡنَكُمۡ وَضَلَّ عَنكُم مَّا كُنتُمۡ تَزۡعُمُونَ ﴾
[الأنعَام: 94]

અને તમે અમારી પાસે એકલા આવી ગયા, જે રીતે અમે તમારું સર્જન પહેલી વખત કર્યુ હતું અને જે કંઈ પણ અમે તમને આપ્યું હતું તેને પોતાની પાછળ જ છોડી આવ્યા અને અમે તો તમારી સાથે તમારા તે ભલામણ કરનારાઓને નથી જોઇ રહ્યા જેનું નામ લઇ તમે દાવો કરતા હતા, કે તેઓ તમારા કાર્યોમાં ભાગીદાર છે, ખરેખર તમારા અંદરોઅંદર તો ઝઘડો થઇ ગયો અને તમારો તે દાવો નિષ્ફળ થઇ ગયો

❮ Previous Next ❯

ترجمة: ولقد جئتمونا فرادى كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم, باللغة الغوجاراتية

﴿ولقد جئتمونا فرادى كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم﴾ [الأنعَام: 94]

Rabila Al Omari
ane tame amari pase ekala avi gaya, je rite ame tamarum sarjana paheli vakhata karyu hatum ane je kami pana ame tamane apyum hatum tene potani pachala ja chodi avya ane ame to tamari sathe tamara te bhalamana karanara'one nathi jo'i rahya jenum nama la'i tame davo karata hata, ke te'o tamara karyomam bhagidara che, kharekhara tamara andaro'andara to jhaghado tha'i gayo ane tamaro te davo nisphala tha'i gayo
Rabila Al Omari
anē tamē amārī pāsē ēkalā āvī gayā, jē rītē amē tamāruṁ sarjana pahēlī vakhata karyu hatuṁ anē jē kaṁī paṇa amē tamanē āpyuṁ hatuṁ tēnē pōtānī pāchaḷa ja chōḍī āvyā anē amē tō tamārī sāthē tamārā tē bhalāmaṇa karanārā'ōnē nathī jō'i rahyā jēnuṁ nāma la'i tamē dāvō karatā hatā, kē tē'ō tamārā kāryōmāṁ bhāgīdāra chē, kharēkhara tamārā andarō'andara tō jhaghaḍō tha'i gayō anē tamārō tē dāvō niṣphaḷa tha'i gayō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek