×

હે ઇમાનવાળાઓ ! મારા અને (તમારા) પોતાના દુશ્મનોને પોતાના મિત્ર ન બનાવો, 60:1 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mumtahanah ⮕ (60:1) ayat 1 in Gujarati

60:1 Surah Al-Mumtahanah ayat 1 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mumtahanah ayat 1 - المُمتَحنَة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ عَدُوِّي وَعَدُوَّكُمۡ أَوۡلِيَآءَ تُلۡقُونَ إِلَيۡهِم بِٱلۡمَوَدَّةِ وَقَدۡ كَفَرُواْ بِمَا جَآءَكُم مِّنَ ٱلۡحَقِّ يُخۡرِجُونَ ٱلرَّسُولَ وَإِيَّاكُمۡ أَن تُؤۡمِنُواْ بِٱللَّهِ رَبِّكُمۡ إِن كُنتُمۡ خَرَجۡتُمۡ جِهَٰدٗا فِي سَبِيلِي وَٱبۡتِغَآءَ مَرۡضَاتِيۚ تُسِرُّونَ إِلَيۡهِم بِٱلۡمَوَدَّةِ وَأَنَا۠ أَعۡلَمُ بِمَآ أَخۡفَيۡتُمۡ وَمَآ أَعۡلَنتُمۡۚ وَمَن يَفۡعَلۡهُ مِنكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ ﴾
[المُمتَحنَة: 1]

હે ઇમાનવાળાઓ ! મારા અને (તમારા) પોતાના દુશ્મનોને પોતાના મિત્ર ન બનાવો, તમે તો મિત્રતાથી તેમને સંદેશો મોકલાવો છો, અને તેઓ તે સત્ય વાતને જુઠલાવે છે જે તમારી પાસે આવી ગઇ છે, પયગંબર અને તમને પોતાને પણ ફકત એટલા માટે જ દેશનિકાલ કરે છે કે તમે પોતાના પાલનહાર પર ઇમાન ધરાવો છો, જો તમે મારા માર્ગમાં જેહાદ અને મારી પ્રસન્નતા માટે નીકળો છો (તો તેઓ સાથે મિત્રતા ન રાખો) તમે તેઓને છૂપી છૂપીને મોહબ્બતનો સંદેશો મોકલાવો છો અને હું ખૂબ જ જાણુ છું જે તમે છુપાવ્યું અને તે પણ જે તમે ખુલ્લુ કર્યું, તમારામાંથી જે કોઇ આવું કાર્ય કરશે તે ખરેખર સત્ય માર્ગથી ભટકી જશે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتخذوا عدوي وعدوكم أولياء تلقون إليهم بالمودة وقد, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تتخذوا عدوي وعدوكم أولياء تلقون إليهم بالمودة وقد﴾ [المُمتَحنَة: 1]

Rabila Al Omari
He imanavala'o! Mara ane (tamara) potana dusmanone potana mitra na banavo, tame to mitratathi temane sandeso mokalavo cho, ane te'o te satya vatane juthalave che je tamari pase avi ga'i che, payagambara ane tamane potane pana phakata etala mate ja desanikala kare che ke tame potana palanahara para imana dharavo cho, jo tame mara margamam jehada ane mari prasannata mate nikalo cho (to te'o sathe mitrata na rakho) tame te'one chupi chupine mohabbatano sandeso mokalavo cho ane hum khuba ja janu chum je tame chupavyum ane te pana je tame khullu karyum, tamaramanthi je ko'i avum karya karase te kharekhara satya margathi bhataki jase
Rabila Al Omari
Hē imānavāḷā'ō! Mārā anē (tamārā) pōtānā duśmanōnē pōtānā mitra na banāvō, tamē tō mitratāthī tēmanē sandēśō mōkalāvō chō, anē tē'ō tē satya vātanē juṭhalāvē chē jē tamārī pāsē āvī ga'i chē, payagambara anē tamanē pōtānē paṇa phakata ēṭalā māṭē ja dēśanikāla karē chē kē tamē pōtānā pālanahāra para imāna dharāvō chō, jō tamē mārā mārgamāṁ jēhāda anē mārī prasannatā māṭē nīkaḷō chō (tō tē'ō sāthē mitratā na rākhō) tamē tē'ōnē chūpī chūpīnē mōhabbatanō sandēśō mōkalāvō chō anē huṁ khūba ja jāṇu chuṁ jē tamē chupāvyuṁ anē tē paṇa jē tamē khullu karyuṁ, tamārāmānthī jē kō'i āvuṁ kārya karaśē tē kharēkhara satya mārgathī bhaṭakī jaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek