×

અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા માર્ગમાં) 63:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Munafiqun ⮕ (63:10) ayat 10 in Gujarati

63:10 Surah Al-Munafiqun ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Munafiqun ayat 10 - المُنَافِقُونَ - Page - Juz 28

﴿وَأَنفِقُواْ مِن مَّا رَزَقۡنَٰكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ فَيَقُولَ رَبِّ لَوۡلَآ أَخَّرۡتَنِيٓ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ ٱلصَّٰلِحِينَ ﴾
[المُنَافِقُونَ: 10]

અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ થઇ જાય તો તે કહેવા લાગે કે મારા પાલનહાર ! મને તું થોડાક સમયની છૂટ કેમ નથી આપતો ? કે હું સદકો કરું અને સદાચારી લોકોમાં થઇ જાઉ

❮ Previous Next ❯

ترجمة: وأنفقوا من ما رزقناكم من قبل أن يأتي أحدكم الموت فيقول رب, باللغة الغوجاراتية

﴿وأنفقوا من ما رزقناكم من قبل أن يأتي أحدكم الموت فيقول رب﴾ [المُنَافِقُونَ: 10]

Rabila Al Omari
ane je kami pana ame tamane api rakhyum che temanthi (amara margamam) te pahela kharca karo ke tamara manthi ko'inum mrtyu tha'i jaya to te kaheva lage ke mara palanahara! Mane tum thodaka samayani chuta kema nathi apato? Ke hum sadako karum ane sadacari lokomam tha'i ja'u
Rabila Al Omari
anē jē kaṁi paṇa amē tamanē āpī rākhyuṁ chē tēmānthī (amārā mārgamāṁ) tē pahēlā kharca karō kē tamārā mānthī kō'inuṁ mr̥tyu tha'i jāya tō tē kahēvā lāgē kē mārā pālanahāra! Manē tuṁ thōḍāka samayanī chūṭa kēma nathī āpatō? Kē huṁ sadakō karuṁ anē sadācārī lōkōmāṁ tha'i jā'u
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek