×

જે દિવસે તમને સૌને તે ભેગા થવાના દિવસે ભેગા કરશે, તે જ 64:9 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taghabun ⮕ (64:9) ayat 9 in Gujarati

64:9 Surah At-Taghabun ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taghabun ayat 9 - التغَابُن - Page - Juz 28

﴿يَوۡمَ يَجۡمَعُكُمۡ لِيَوۡمِ ٱلۡجَمۡعِۖ ذَٰلِكَ يَوۡمُ ٱلتَّغَابُنِۗ وَمَن يُؤۡمِنۢ بِٱللَّهِ وَيَعۡمَلۡ صَٰلِحٗا يُكَفِّرۡ عَنۡهُ سَيِّـَٔاتِهِۦ وَيُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التغَابُن: 9]

જે દિવસે તમને સૌને તે ભેગા થવાના દિવસે ભેગા કરશે, તે જ આ દિવસ છે હાર-જીતનો. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવી સદકાર્યો કરે અલ્લાહ તેનાથી તેની બુરાઇઓ દૂર કરી દેશે. અને તેને જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, આ જ ભવ્ય સફળતા છે

❮ Previous Next ❯

ترجمة: يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا, باللغة الغوجاراتية

﴿يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا﴾ [التغَابُن: 9]

Rabila Al Omari
je divase tamane saune te bhega thavana divase bhega karase, te ja a divasa che hara-jitano. Ane je vyakti allaha para imana lavi sadakaryo kare allaha tenathi teni bura'i'o dura kari dese. Ane tene jannatomam dakhala karase, jeni nice nahero vahi rahi che, jemam te'o hammesa hammesa rahese, a ja bhavya saphalata che
Rabila Al Omari
jē divasē tamanē saunē tē bhēgā thavānā divasē bhēgā karaśē, tē ja ā divasa chē hāra-jītanō. Anē jē vyakti allāha para imāna lāvī sadakāryō karē allāha tēnāthī tēnī burā'i'ō dūra karī dēśē. Anē tēnē jannatōmāṁ dākhala karaśē, jēnī nīcē nahērō vahī rahī chē, jēmāṁ tē'ō hammēśā hammēśa rahēśē, ā ja bhavya saphaḷatā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek