×

અને યાદ કરો જ્યારે પયગંબરે પોતાની કેટલીક પત્નીઓને એક ખાનગી વાત કહી, 66:3 Gujarati translation

Quran infoGujaratiSurah At-Tahrim ⮕ (66:3) ayat 3 in Gujarati

66:3 Surah At-Tahrim ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Tahrim ayat 3 - التَّحرِيم - Page - Juz 28

﴿وَإِذۡ أَسَرَّ ٱلنَّبِيُّ إِلَىٰ بَعۡضِ أَزۡوَٰجِهِۦ حَدِيثٗا فَلَمَّا نَبَّأَتۡ بِهِۦ وَأَظۡهَرَهُ ٱللَّهُ عَلَيۡهِ عَرَّفَ بَعۡضَهُۥ وَأَعۡرَضَ عَنۢ بَعۡضٖۖ فَلَمَّا نَبَّأَهَا بِهِۦ قَالَتۡ مَنۡ أَنۢبَأَكَ هَٰذَاۖ قَالَ نَبَّأَنِيَ ٱلۡعَلِيمُ ٱلۡخَبِيرُ ﴾
[التَّحرِيم: 3]

અને યાદ કરો જ્યારે પયગંબરે પોતાની કેટલીક પત્નીઓને એક ખાનગી વાત કહી, બસ ! તેણીએ તે વાત કહીં દીધી અને અલ્લાહએ પોતાના પયગંબરને તેની જાણ કરી, તો પયગંબરએ થોડીક વાતતો કહી દીધી અને થોડીક વાતને ટાળી દીધી, પછી જ્યારે પયગંબરે પોતાની તે પત્નીને આ વાત કહી તો તે કહેવા લાગી, આની ખબર તમને કોણે આપી ? કહ્યું બધુ જ જાણનાર, દરેક ખબર રાખનાર અલ્લાહએ મને જાણ કરી

❮ Previous Next ❯

ترجمة: وإذ أسر النبي إلى بعض أزواجه حديثا فلما نبأت به وأظهره الله, باللغة الغوجاراتية

﴿وإذ أسر النبي إلى بعض أزواجه حديثا فلما نبأت به وأظهره الله﴾ [التَّحرِيم: 3]

Rabila Al Omari
ane yada karo jyare payagambare potani ketalika patni'one eka khanagi vata kahi, basa! Teni'e te vata kahim didhi ane allaha'e potana payagambarane teni jana kari, to payagambara'e thodika vatato kahi didhi ane thodika vatane tali didhi, pachi jyare payagambare potani te patnine a vata kahi to te kaheva lagi, ani khabara tamane kone api? Kahyum badhu ja jananara, dareka khabara rakhanara allaha'e mane jana kari
Rabila Al Omari
anē yāda karō jyārē payagambarē pōtānī kēṭalīka patnī'ōnē ēka khānagī vāta kahī, basa! Tēṇī'ē tē vāta kahīṁ dīdhī anē allāha'ē pōtānā payagambaranē tēnī jāṇa karī, tō payagambara'ē thōḍīka vātatō kahī dīdhī anē thōḍīka vātanē ṭāḷī dīdhī, pachī jyārē payagambarē pōtānī tē patnīnē ā vāta kahī tō tē kahēvā lāgī, ānī khabara tamanē kōṇē āpī? Kahyuṁ badhu ja jāṇanāra, darēka khabara rākhanāra allāha'ē manē jāṇa karī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek