×

અને ફિરઔનની કોમના સરદારોએ કહ્યું કે શું તમે મૂસા (અ.સ.) અને તેમની 7:127 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:127) ayat 127 in Gujarati

7:127 Surah Al-A‘raf ayat 127 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 127 - الأعرَاف - Page - Juz 9

﴿وَقَالَ ٱلۡمَلَأُ مِن قَوۡمِ فِرۡعَوۡنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوۡمَهُۥ لِيُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ وَيَذَرَكَ وَءَالِهَتَكَۚ قَالَ سَنُقَتِّلُ أَبۡنَآءَهُمۡ وَنَسۡتَحۡيِۦ نِسَآءَهُمۡ وَإِنَّا فَوۡقَهُمۡ قَٰهِرُونَ ﴾
[الأعرَاف: 127]

અને ફિરઔનની કોમના સરદારોએ કહ્યું કે શું તમે મૂસા (અ.સ.) અને તેમની કોમને આવી જ સ્થિતિમાં રહેવા દેશો કે તેઓ શહેરમાં વિદ્રોહ ફેલાવતા ફરે અને તેઓ તમને અને તમારા પૂજ્યોને છોડીને રહે, ફિરઔને કહ્યું કે હું તેઓના બાળકોને કતલ કરવાનું શરૂ કરી દઇશ અને બાળકીઓને જીવિત છોડી દઇશ અને હું તેઓ પર દરેક રીતે શક્તિશાળી છું

❮ Previous Next ❯

ترجمة: وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك, باللغة الغوجاراتية

﴿وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك﴾ [الأعرَاف: 127]

Rabila Al Omari
Ane phira'aunani komana saradaro'e kahyum ke sum tame musa (a.Sa.) Ane temani komane avi ja sthitimam raheva deso ke te'o saheramam vidroha phelavata phare ane te'o tamane ane tamara pujyone chodine rahe, phira'aune kahyum ke hum te'ona balakone katala karavanum saru kari da'isa ane balaki'one jivita chodi da'isa ane hum te'o para dareka rite saktisali chum
Rabila Al Omari
Anē phira'aunanī kōmanā saradārō'ē kahyuṁ kē śuṁ tamē mūsā (a.Sa.) Anē tēmanī kōmanē āvī ja sthitimāṁ rahēvā dēśō kē tē'ō śahēramāṁ vidrōha phēlāvatā pharē anē tē'ō tamanē anē tamārā pūjyōnē chōḍīnē rahē, phira'aunē kahyuṁ kē huṁ tē'ōnā bāḷakōnē katala karavānuṁ śarū karī da'iśa anē bāḷakī'ōnē jīvita chōḍī da'iśa anē huṁ tē'ō para darēka rītē śaktiśāḷī chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek