×

જે લોકો એવા અભણ પયગંબરનું અનુસરણ કરે છે, જેને તે લોકો પોતાની 7:157 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:157) ayat 157 in Gujarati

7:157 Surah Al-A‘raf ayat 157 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 157 - الأعرَاف - Page - Juz 9

﴿ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلرَّسُولَ ٱلنَّبِيَّ ٱلۡأُمِّيَّ ٱلَّذِي يَجِدُونَهُۥ مَكۡتُوبًا عِندَهُمۡ فِي ٱلتَّوۡرَىٰةِ وَٱلۡإِنجِيلِ يَأۡمُرُهُم بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَىٰهُمۡ عَنِ ٱلۡمُنكَرِ وَيُحِلُّ لَهُمُ ٱلطَّيِّبَٰتِ وَيُحَرِّمُ عَلَيۡهِمُ ٱلۡخَبَٰٓئِثَ وَيَضَعُ عَنۡهُمۡ إِصۡرَهُمۡ وَٱلۡأَغۡلَٰلَ ٱلَّتِي كَانَتۡ عَلَيۡهِمۡۚ فَٱلَّذِينَ ءَامَنُواْ بِهِۦ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَٱتَّبَعُواْ ٱلنُّورَ ٱلَّذِيٓ أُنزِلَ مَعَهُۥٓ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الأعرَاف: 157]

જે લોકો એવા અભણ પયગંબરનું અનુસરણ કરે છે, જેને તે લોકો પોતાની પાસે તૌરાત અને ઈંજીલમાં લખેલું જુએ છે, તે તેઓને સત્કાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કૃત્યોથી રોકે છે, અને પવિત્ર વસ્તુઓને હલાલ ઠેરવે છે અને ખરાબ વસ્તુઓને તેઓ પર હરામ ઠેરવે છે. અને તે લોકો પર જે ભાર અને પટ્ટો હતો, તેને હટાવે છે, તો જે લોકો આ પયગંબર પર ઈમાન લાવે છે અને તેમનું સમર્થન કરે છે અને તેમની મદદ કરે છે અને તે પ્રકાશનું અનુસરણ કરે છે જે તેમની સાથે મોકલવામાં આવ્યું છે, આવા લોકો સંપૂર્ણ સફળતા મેળવશે

❮ Previous Next ❯

ترجمة: الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل, باللغة الغوجاراتية

﴿الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل﴾ [الأعرَاف: 157]

Rabila Al Omari
je loko eva abhana payagambaranum anusarana kare che, jene te loko potani pase taurata ane injilamam lakhelum ju'e che, te te'one satkaryono adesa ape che ane kharaba krtyothi roke che, ane pavitra vastu'one halala therave che ane kharaba vastu'one te'o para harama therave che. Ane te loko para je bhara ane patto hato, tene hatave che, to je loko a payagambara para imana lave che ane temanum samarthana kare che ane temani madada kare che ane te prakasanum anusarana kare che je temani sathe mokalavamam avyum che, ava loko sampurna saphalata melavase
Rabila Al Omari
jē lōkō ēvā abhaṇa payagambaranuṁ anusaraṇa karē chē, jēnē tē lōkō pōtānī pāsē taurāta anē īn̄jīlamāṁ lakhēluṁ ju'ē chē, tē tē'ōnē satkāryōnō ādēśa āpē chē anē kharāba kr̥tyōthī rōkē chē, anē pavitra vastu'ōnē halāla ṭhēravē chē anē kharāba vastu'ōnē tē'ō para harāma ṭhēravē chē. Anē tē lōkō para jē bhāra anē paṭṭō hatō, tēnē haṭāvē chē, tō jē lōkō ā payagambara para īmāna lāvē chē anē tēmanuṁ samarthana karē chē anē tēmanī madada karē chē anē tē prakāśanuṁ anusaraṇa karē chē jē tēmanī sāthē mōkalavāmāṁ āvyuṁ chē, āvā lōkō sampūrṇa saphaḷatā mēḷavaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek