×

અને જ્યારે તેઓને આદેશ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઇને 7:161 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:161) ayat 161 in Gujarati

7:161 Surah Al-A‘raf ayat 161 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 161 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِذۡ قِيلَ لَهُمُ ٱسۡكُنُواْ هَٰذِهِ ٱلۡقَرۡيَةَ وَكُلُواْ مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ وَقُولُواْ حِطَّةٞ وَٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا نَّغۡفِرۡ لَكُمۡ خَطِيٓـَٰٔتِكُمۡۚ سَنَزِيدُ ٱلۡمُحۡسِنِينَ ﴾
[الأعرَاف: 161]

અને જ્યારે તેઓને આદેશ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઇને રહો અને જ્યાંથી ઇચ્છો ત્યાંથી ખાઓ અને જબાન વડે એવું કહેજો કે “તૌબા છે” અને ઝૂકી ઝૂકીને દરવાજામાં પ્રવેશ કરજો, અમે તમારી ભૂલો માફ કરી દઇશું, જે લોકો સત્કાર્ય કરશે, તેઓને વધારે આપીશું

❮ Previous Next ❯

ترجمة: وإذ قيل لهم اسكنوا هذه القرية وكلوا منها حيث شئتم وقولوا حطة, باللغة الغوجاراتية

﴿وإذ قيل لهم اسكنوا هذه القرية وكلوا منها حيث شئتم وقولوا حطة﴾ [الأعرَاف: 161]

Rabila Al Omari
ane jyare te'one adesa apavamam avyo ke tame loko te vastimam ja'ine raho ane jyanthi iccho tyanthi kha'o ane jabana vade evum kahejo ke “tauba che” ane jhuki jhukine daravajamam pravesa karajo, ame tamari bhulo mapha kari da'isum, je loko satkarya karase, te'one vadhare apisum
Rabila Al Omari
anē jyārē tē'ōnē ādēśa āpavāmāṁ āvyō kē tamē lōkō tē vastīmāṁ ja'inē rahō anē jyānthī icchō tyānthī khā'ō anē jabāna vaḍē ēvuṁ kahējō kē “taubā chē” anē jhūkī jhūkīnē daravājāmāṁ pravēśa karajō, amē tamārī bhūlō māpha karī da'iśuṁ, jē lōkō satkārya karaśē, tē'ōnē vadhārē āpīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek