×

આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે ? 7:187 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:187) ayat 187 in Gujarati

7:187 Surah Al-A‘raf ayat 187 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 187 - الأعرَاف - Page - Juz 9

﴿يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَاۖ قُلۡ إِنَّمَا عِلۡمُهَا عِندَ رَبِّيۖ لَا يُجَلِّيهَا لِوَقۡتِهَآ إِلَّا هُوَۚ ثَقُلَتۡ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ لَا تَأۡتِيكُمۡ إِلَّا بَغۡتَةٗۗ يَسۡـَٔلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنۡهَاۖ قُلۡ إِنَّمَا عِلۡمُهَا عِندَ ٱللَّهِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 187]

આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે ? તમે કહી દો કે તેનું જ્ઞાન ફકત મારા પાલનહાર પાસે જ છે, તેના સમય પર તેને અલ્લાહ સિવાય કોઇ લાવી નહીં શકે, તે આકાશો અને ધરતી પર ઘણો સખત (દિવસ) હશે, તે તમારા પર અચાનક આવી પડશે, તેઓ તમને એવી રીતે પૂછે છે જાણે કે તમે તેની શોધ કરી ચૂક્યા હોય, તમે કહી દો કે તેનું જ્ઞાન ફકત અલ્લાહને જ છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: يسألونك عن الساعة أيان مرساها قل إنما علمها عند ربي لا يجليها, باللغة الغوجاراتية

﴿يسألونك عن الساعة أيان مرساها قل إنما علمها عند ربي لا يجليها﴾ [الأعرَاف: 187]

Rabila Al Omari
a loko tamane kayamata vise puche che ke te kyare avase? Tame kahi do ke tenum jnana phakata mara palanahara pase ja che, tena samaya para tene allaha sivaya ko'i lavi nahim sake, te akaso ane dharati para ghano sakhata (divasa) hase, te tamara para acanaka avi padase, te'o tamane evi rite puche che jane ke tame teni sodha kari cukya hoya, tame kahi do ke tenum jnana phakata allahane ja che, parantu ghana loko nathi janata
Rabila Al Omari
ā lōkō tamanē kayāmata viśē pūchē chē kē tē kyārē āvaśē? Tamē kahī dō kē tēnuṁ jñāna phakata mārā pālanahāra pāsē ja chē, tēnā samaya para tēnē allāha sivāya kō'i lāvī nahīṁ śakē, tē ākāśō anē dharatī para ghaṇō sakhata (divasa) haśē, tē tamārā para acānaka āvī paḍaśē, tē'ō tamanē ēvī rītē pūchē chē jāṇē kē tamē tēnī śōdha karī cūkyā hōya, tamē kahī dō kē tēnuṁ jñāna phakata allāhanē ja chē, parantu ghaṇā lōkō nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek