×

તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદાનો અધિકાર નથી 7:188 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:188) ayat 188 in Gujarati

7:188 Surah Al-A‘raf ayat 188 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 188 - الأعرَاف - Page - Juz 9

﴿قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي نَفۡعٗا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ وَلَوۡ كُنتُ أَعۡلَمُ ٱلۡغَيۡبَ لَٱسۡتَكۡثَرۡتُ مِنَ ٱلۡخَيۡرِ وَمَا مَسَّنِيَ ٱلسُّوٓءُۚ إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ وَبَشِيرٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 188]

તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદાનો અધિકાર નથી રાખતો અને ન તો કોઇ નુકસાનનો, પરંતુ જેટલું અલ્લાહએ ઇચ્છયું હોય તેટલું જ (મારા માટે છે) અને જો મને અદૃશ્યનું જ્ઞાન હોત તો, હું ઘણા ફાયદા પ્રાપ્ત કરી લેતો, અને કોઇ નુકસાન મને ન થતું, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે

❮ Previous Next ❯

ترجمة: قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو, باللغة الغوجاراتية

﴿قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو﴾ [الأعرَاف: 188]

Rabila Al Omari
tame kahi do ke hum pote mara mate ko'i phayadano adhikara nathi rakhato ane na to ko'i nukasanano, parantu jetalum allaha'e icchayum hoya tetalum ja (mara mate che) ane jo mane adrsyanum jnana hota to, hum ghana phayada prapta kari leto, ane ko'i nukasana mane na thatum, hum to phakata cetavani apanara ane subhecchaka chum, te loko mate je'o imana rakhe che
Rabila Al Omari
tamē kahī dō kē huṁ pōtē mārā māṭē kō'i phāyadānō adhikāra nathī rākhatō anē na tō kō'i nukasānanō, parantu jēṭaluṁ allāha'ē icchayuṁ hōya tēṭaluṁ ja (mārā māṭē chē) anē jō manē adr̥śyanuṁ jñāna hōta tō, huṁ ghaṇā phāyadā prāpta karī lētō, anē kō'i nukasāna manē na thatuṁ, huṁ tō phakata cētavaṇī āpanāra anē śubhēcchaka chuṁ, tē lōkō māṭē jē'ō īmāna rākhē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek