×

અને જે કંઈ પણ તેઓના હૃદયોમાં (કપટ) હતું, અમે તેને દૂર કરી 7:43 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:43) ayat 43 in Gujarati

7:43 Surah Al-A‘raf ayat 43 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 43 - الأعرَاف - Page - Juz 8

﴿وَنَزَعۡنَا مَا فِي صُدُورِهِم مِّنۡ غِلّٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُۖ وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي هَدَىٰنَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهۡتَدِيَ لَوۡلَآ أَنۡ هَدَىٰنَا ٱللَّهُۖ لَقَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِٱلۡحَقِّۖ وَنُودُوٓاْ أَن تِلۡكُمُ ٱلۡجَنَّةُ أُورِثۡتُمُوهَا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الأعرَاف: 43]

અને જે કંઈ પણ તેઓના હૃદયોમાં (કપટ) હતું, અમે તેને દૂર કરી દઇશું, તેમની નીચે નહેરો વહી રહી હશે અને તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર છે જેણે અમને આ સ્થાન આપ્યું અને અમારું અપમાન ક્યારેય નહીં થાય, જો અલ્લાહ તઆલા અમને ન આપતો, ખરેખર અમારા પાલનહારના પયગંબર સત્ય વાત લઇને આવ્યા હતા, અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, તમારા કાર્યોના બદલામાં

❮ Previous Next ❯

ترجمة: ونـزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار وقالوا الحمد, باللغة الغوجاراتية

﴿ونـزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار وقالوا الحمد﴾ [الأعرَاف: 43]

Rabila Al Omari
ane je kami pana te'ona hrdayomam (kapata) hatum, ame tene dura kari da'isum, temani nice nahero vahi rahi hase ane te loko kahese ke allahano abhara che jene amane a sthana apyum ane amarum apamana kyareya nahim thaya, jo allaha ta'ala amane na apato, kharekhara amara palanaharana payagambara satya vata la'ine avya hata, ane te'one pokarine kahevamam avase ke a jannatana tame varasadara banavavamam avya cho, tamara karyona badalamam
Rabila Al Omari
anē jē kaṁī paṇa tē'ōnā hr̥dayōmāṁ (kapaṭa) hatuṁ, amē tēnē dūra karī da'iśuṁ, tēmanī nīcē nahērō vahī rahī haśē anē tē lōkō kahēśē kē allāhanō ābhāra chē jēṇē amanē ā sthāna āpyuṁ anē amāruṁ apamāna kyārēya nahīṁ thāya, jō allāha ta'ālā amanē na āpatō, kharēkhara amārā pālanahāranā payagambara satya vāta la'inē āvyā hatā, anē tē'ōnē pōkārīnē kahēvāmāṁ āvaśē kē ā jannatanā tamē vārasadāra banāvavāmāṁ āvyā chō, tamārā kāryōnā badalāmāṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek