×

અને જન્નતના લોકો જહન્નમના લોકોને પોકારશે કે અમારી સાથે અમારા પાલનહારે જે 7:44 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:44) ayat 44 in Gujarati

7:44 Surah Al-A‘raf ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 44 - الأعرَاف - Page - Juz 8

﴿وَنَادَىٰٓ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ أَصۡحَٰبَ ٱلنَّارِ أَن قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقّٗا فَهَلۡ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمۡ حَقّٗاۖ قَالُواْ نَعَمۡۚ فَأَذَّنَ مُؤَذِّنُۢ بَيۡنَهُمۡ أَن لَّعۡنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 44]

અને જન્નતના લોકો જહન્નમના લોકોને પોકારશે કે અમારી સાથે અમારા પાલનહારે જે વચન કર્યું હતું, અમે તો તેને ખરેખર તેવું જ જોયું, તો તમારી સાથે પણ તમારા પાલનહારે જે વચન કર્યું હતું, તમે પણ તેને વચન પ્રમાણે જ જોયું ? તેઓ કહેશે કે હાં, પછી એક પોકારવાવાળો બન્નેની સામે પોકારશે કે અલ્લાહની ફિટકાર થાય તે અત્યાચારીઓ પર

❮ Previous Next ❯

ترجمة: ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا, باللغة الغوجاراتية

﴿ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا﴾ [الأعرَاف: 44]

Rabila Al Omari
Ane jannatana loko jahannamana lokone pokarase ke amari sathe amara palanahare je vacana karyum hatum, ame to tene kharekhara tevum ja joyum, to tamari sathe pana tamara palanahare je vacana karyum hatum, tame pana tene vacana pramane ja joyum? Te'o kahese ke ham, pachi eka pokaravavalo banneni same pokarase ke allahani phitakara thaya te atyacari'o para
Rabila Al Omari
Anē jannatanā lōkō jahannamanā lōkōnē pōkāraśē kē amārī sāthē amārā pālanahārē jē vacana karyuṁ hatuṁ, amē tō tēnē kharēkhara tēvuṁ ja jōyuṁ, tō tamārī sāthē paṇa tamārā pālanahārē jē vacana karyuṁ hatuṁ, tamē paṇa tēnē vacana pramāṇē ja jōyuṁ? Tē'ō kahēśē kē hāṁ, pachī ēka pōkāravāvāḷō bannēnī sāmē pōkāraśē kē allāhanī phiṭakāra thāya tē atyācārī'ō para
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek