×

તે લોકો બીજી કોઇ વાત માટે રાહ નથી જોતા, પરંતુ ફકત તેઓના 7:53 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:53) ayat 53 in Gujarati

7:53 Surah Al-A‘raf ayat 53 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 53 - الأعرَاف - Page - Juz 8

﴿هَلۡ يَنظُرُونَ إِلَّا تَأۡوِيلَهُۥۚ يَوۡمَ يَأۡتِي تَأۡوِيلُهُۥ يَقُولُ ٱلَّذِينَ نَسُوهُ مِن قَبۡلُ قَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِٱلۡحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَآءَ فَيَشۡفَعُواْ لَنَآ أَوۡ نُرَدُّ فَنَعۡمَلَ غَيۡرَ ٱلَّذِي كُنَّا نَعۡمَلُۚ قَدۡ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[الأعرَاف: 53]

તે લોકો બીજી કોઇ વાત માટે રાહ નથી જોતા, પરંતુ ફકત તેઓના છેલ્લા પરિણામની રાહ જુએ છે, જે દિવસે તેમનું છેલ્લું પરિણામ આવશે અને તે દિવસે જે લોકો તેને પહેલાથી જ ભૂલી ગયા હતા, એવું કહેશે કે ખરેખર અમારા પાલનહારના પયગંબર સાચી વાત લઇને આવ્યા હતા, તો હવે શું કોઇ છે જે અમારા માટે ભલામણ કરે ? તે અમારા માટે ભલામણ કરે અથવા તો શું અમે ફરી પાછા મોકલવામાં આવી શકીએ છીએ ? જેથી અમે તે કાર્યો, જે અમે કરતા હતા તેના બદલામાં બીજા કાર્યો કરીએ, નિ:શંક તે લોકોએ પોતાને નુકસાનમાં નાખી દીધા અને આ લોકો જે જે વાતો કહેતા હતા દરેક ખોવાઇ ગઇ

❮ Previous Next ❯

ترجمة: هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل, باللغة الغوجاراتية

﴿هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل﴾ [الأعرَاف: 53]

Rabila Al Omari
te loko biji ko'i vata mate raha nathi jota, parantu phakata te'ona chella parinamani raha ju'e che, je divase temanum chellum parinama avase ane te divase je loko tene pahelathi ja bhuli gaya hata, evum kahese ke kharekhara amara palanaharana payagambara saci vata la'ine avya hata, to have sum ko'i che je amara mate bhalamana kare? Te amara mate bhalamana kare athava to sum ame phari pacha mokalavamam avi saki'e chi'e? Jethi ame te karyo, je ame karata hata tena badalamam bija karyo kari'e, ni:Sanka te loko'e potane nukasanamam nakhi didha ane a loko je je vato kaheta hata dareka khova'i ga'i
Rabila Al Omari
tē lōkō bījī kō'i vāta māṭē rāha nathī jōtā, parantu phakata tē'ōnā chēllā pariṇāmanī rāha ju'ē chē, jē divasē tēmanuṁ chēlluṁ pariṇāma āvaśē anē tē divasē jē lōkō tēnē pahēlāthī ja bhūlī gayā hatā, ēvuṁ kahēśē kē kharēkhara amārā pālanahāranā payagambara sācī vāta la'inē āvyā hatā, tō havē śuṁ kō'i chē jē amārā māṭē bhalāmaṇa karē? Tē amārā māṭē bhalāmaṇa karē athavā tō śuṁ amē pharī pāchā mōkalavāmāṁ āvī śakī'ē chī'ē? Jēthī amē tē kāryō, jē amē karatā hatā tēnā badalāmāṁ bījā kāryō karī'ē, ni:Śaṅka tē lōkō'ē pōtānē nukasānamāṁ nākhī dīdhā anē ā lōkō jē jē vātō kahētā hatā darēka khōvā'i ga'i
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek