×

તેમણે કહ્યું કે બસ ! હવે તમારા પર અલ્લાહ તરફથી યાતના અને 7:71 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:71) ayat 71 in Gujarati

7:71 Surah Al-A‘raf ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 71 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ قَدۡ وَقَعَ عَلَيۡكُم مِّن رَّبِّكُمۡ رِجۡسٞ وَغَضَبٌۖ أَتُجَٰدِلُونَنِي فِيٓ أَسۡمَآءٖ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّا نَزَّلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٖۚ فَٱنتَظِرُوٓاْ إِنِّي مَعَكُم مِّنَ ٱلۡمُنتَظِرِينَ ﴾
[الأعرَاف: 71]

તેમણે કહ્યું કે બસ ! હવે તમારા પર અલ્લાહ તરફથી યાતના અને ગુસ્સો આવવાનો જ છે, શું તમે મારાથી તે નામો વિશે ઝઘડો કરો છો, જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખ્યા છે, તેઓના પૂજ્ય હોવાના કોઇ પુરાવા અલ્લાહએ નથી ઉતાર્યા, તો તમે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું

❮ Previous Next ❯

ترجمة: قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها, باللغة الغوجاراتية

﴿قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها﴾ [الأعرَاف: 71]

Rabila Al Omari
Temane kahyum ke basa! Have tamara para allaha taraphathi yatana ane gus'so avavano ja che, sum tame marathi te namo vise jhaghado karo cho, jene tame ane tamara bapa-dada'o'e rakhya che, te'ona pujya hovana ko'i purava allaha'e nathi utarya, to tame raha ju'o, hum pana tamari sathe raha jo'i rahyo chum
Rabila Al Omari
Tēmaṇē kahyuṁ kē basa! Havē tamārā para allāha taraphathī yātanā anē gus'sō āvavānō ja chē, śuṁ tamē mārāthī tē nāmō viśē jhaghaḍō karō chō, jēnē tamē anē tamārā bāpa-dādā'ō'ē rākhyā chē, tē'ōnā pūjya hōvānā kō'i purāvā allāha'ē nathī utāryā, tō tamē rāha ju'ō, huṁ paṇa tamārī sāthē rāha jō'i rahyō chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek