×

પછી અમે તે ખરાબ જગ્યાને સારી કરી દીધી, અહીં સુધી કે તેઓએ 7:95 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:95) ayat 95 in Gujarati

7:95 Surah Al-A‘raf ayat 95 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 95 - الأعرَاف - Page - Juz 9

﴿ثُمَّ بَدَّلۡنَا مَكَانَ ٱلسَّيِّئَةِ ٱلۡحَسَنَةَ حَتَّىٰ عَفَواْ وَّقَالُواْ قَدۡ مَسَّ ءَابَآءَنَا ٱلضَّرَّآءُ وَٱلسَّرَّآءُ فَأَخَذۡنَٰهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[الأعرَاف: 95]

પછી અમે તે ખરાબ જગ્યાને સારી કરી દીધી, અહીં સુધી કે તેઓએ ઘણી પ્રગતિ કરી અને કહેવા લાગ્યા કે અમારા બાપદાદાઓને પણ તંગી અને શાંતિ મળી હતી, તો અમે તેઓની પકડ કરી અને તેઓને જાણ પણ ન હતી

❮ Previous Next ❯

ترجمة: ثم بدلنا مكان السيئة الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء, باللغة الغوجاراتية

﴿ثم بدلنا مكان السيئة الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء﴾ [الأعرَاف: 95]

Rabila Al Omari
pachi ame te kharaba jagyane sari kari didhi, ahim sudhi ke te'o'e ghani pragati kari ane kaheva lagya ke amara bapadada'one pana tangi ane santi mali hati, to ame te'oni pakada kari ane te'one jana pana na hati
Rabila Al Omari
pachī amē tē kharāba jagyānē sārī karī dīdhī, ahīṁ sudhī kē tē'ō'ē ghaṇī pragati karī anē kahēvā lāgyā kē amārā bāpadādā'ōnē paṇa taṅgī anē śānti maḷī hatī, tō amē tē'ōnī pakaḍa karī anē tē'ōnē jāṇa paṇa na hatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek