×

અલ્લાહ તઆલા તે ઢોંગી પુરુષ અને સ્ત્રીઓ અને ઇન્કાર કરનારાઓને જહન્નમની આગનું 9:68 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:68) ayat 68 in Gujarati

9:68 Surah At-Taubah ayat 68 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 68 - التوبَة - Page - Juz 10

﴿وَعَدَ ٱللَّهُ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡمُنَٰفِقَٰتِ وَٱلۡكُفَّارَ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۚ هِيَ حَسۡبُهُمۡۚ وَلَعَنَهُمُ ٱللَّهُۖ وَلَهُمۡ عَذَابٞ مُّقِيمٞ ﴾
[التوبَة: 68]

અલ્લાહ તઆલા તે ઢોંગી પુરુષ અને સ્ત્રીઓ અને ઇન્કાર કરનારાઓને જહન્નમની આગનું વચન આપી ચૂક્યો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે, તે જ તેમને પૂરતો છે, તેમના પર અલ્લાહની ફિટકાર છે અને તેમના માટે જ હંમેશા રહેનારી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها هي حسبهم ولعنهم, باللغة الغوجاراتية

﴿وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها هي حسبهم ولعنهم﴾ [التوبَة: 68]

Rabila Al Omari
Allaha ta'ala te dhongi purusa ane stri'o ane inkara karanara'one jahannamani aganum vacana api cukyo che, jyam te'o hammesa rahese, te ja temane purato che, temana para allahani phitakara che ane temana mate ja hammesa rahenari yatana che
Rabila Al Omari
Allāha ta'ālā tē ḍhōṅgī puruṣa anē strī'ō anē inkāra karanārā'ōnē jahannamanī āganuṁ vacana āpī cūkyō chē, jyāṁ tē'ō hammēśā rahēśē, tē ja tēmanē pūratō chē, tēmanā para allāhanī phiṭakāra chē anē tēmanā māṭē ja hammēśā rahēnārī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek