×

તે ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને અલ્લાહએ તે જન્નતોનું વચન આપ્યું છે, જેની 9:72 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:72) ayat 72 in Gujarati

9:72 Surah At-Taubah ayat 72 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 72 - التوبَة - Page - Juz 10

﴿وَعَدَ ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَمَسَٰكِنَ طَيِّبَةٗ فِي جَنَّٰتِ عَدۡنٖۚ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِ أَكۡبَرُۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 72]

તે ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને અલ્લાહએ તે જન્નતોનું વચન આપ્યું છે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને તે પવિત્ર-સ્વચ્છ મહેલોનો, જે તે હંમેશા રહેનારી જન્નતોમાં છે અને અલ્લાહની ખુશી સૌથી મોટી વસ્તુ છે, આ જ ખરેખર ખૂબ જ મોટી સફળતા છે

❮ Previous Next ❯

ترجمة: وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن, باللغة الغوجاراتية

﴿وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن﴾ [التوبَة: 72]

Rabila Al Omari
te imanavala purusa ane stri'one allaha'e te jannatonum vacana apyum che, jeni nice nahero vahi rahi che, jyam te'o hammesa rahese ane te pavitra-svaccha mahelono, je te hammesa rahenari jannatomam che ane allahani khusi sauthi moti vastu che, a ja kharekhara khuba ja moti saphalata che
Rabila Al Omari
tē īmānavāḷā puruṣa anē strī'ōnē allāha'ē tē jannatōnuṁ vacana āpyuṁ chē, jēnī nīcē nahērō vahī rahī chē, jyāṁ tē'ō hammēśā rahēśē anē tē pavitra-svaccha mahēlōnō, jē tē hammēśā rahēnārī jannatōmāṁ chē anē allāhanī khuśī sauthī mōṭī vastu chē, ā ja kharēkhara khūba ja mōṭī saphaḷatā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek