×

આ લોકો તમારી સમક્ષ કારણ વર્ણન કરશે, જ્યારે તમે તેમની પાસે પાછા 9:94 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:94) ayat 94 in Gujarati

9:94 Surah At-Taubah ayat 94 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 94 - التوبَة - Page - Juz 11

﴿يَعۡتَذِرُونَ إِلَيۡكُمۡ إِذَا رَجَعۡتُمۡ إِلَيۡهِمۡۚ قُل لَّا تَعۡتَذِرُواْ لَن نُّؤۡمِنَ لَكُمۡ قَدۡ نَبَّأَنَا ٱللَّهُ مِنۡ أَخۡبَارِكُمۡۚ وَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمۡ وَرَسُولُهُۥ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[التوبَة: 94]

આ લોકો તમારી સમક્ષ કારણ વર્ણન કરશે, જ્યારે તમે તેમની પાસે પાછા ફરશો, તમે કહી દો કે આવા કારણ વર્ણન ન કરો, અમે ક્યારેય તમને સાચા નહીં માનીએ, અલ્લાહ તઆલા અમને તમારી જાણકારી આપી ચૂક્યો છે અને હવે પછી પણ અલ્લાહ અને તેનો પયગંબર તમારી કાર્યક્ષમતા જોઇ લેશે, પછી એની પાસે પાછા ફેરવવામાં આવશો, જે છૂપી અને જાહેર દરેક વાતોને જાણનાર છે, પછી તે તમને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા

❮ Previous Next ❯

ترجمة: يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد, باللغة الغوجاراتية

﴿يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد﴾ [التوبَة: 94]

Rabila Al Omari
a loko tamari samaksa karana varnana karase, jyare tame temani pase pacha pharaso, tame kahi do ke ava karana varnana na karo, ame kyareya tamane saca nahim mani'e, allaha ta'ala amane tamari janakari api cukyo che ane have pachi pana allaha ane teno payagambara tamari karyaksamata jo'i lese, pachi eni pase pacha pheravavamam avaso, je chupi ane jahera dareka vatone jananara che, pachi te tamane batavi dese je kami tame karata hata
Rabila Al Omari
ā lōkō tamārī samakṣa kāraṇa varṇana karaśē, jyārē tamē tēmanī pāsē pāchā pharaśō, tamē kahī dō kē āvā kāraṇa varṇana na karō, amē kyārēya tamanē sācā nahīṁ mānī'ē, allāha ta'ālā amanē tamārī jāṇakārī āpī cūkyō chē anē havē pachī paṇa allāha anē tēnō payagambara tamārī kāryakṣamatā jō'i lēśē, pachī ēnī pāsē pāchā phēravavāmāṁ āvaśō, jē chūpī anē jāhēra darēka vātōnē jāṇanāra chē, pachī tē tamanē batāvī dēśē jē kaṁī tamē karatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek