×

હાં, હવે તેઓ તમારી સમક્ષ અલ્લાહના નામના સોગંદ ખાઇ લેશે, જ્યારે તમે 9:95 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:95) ayat 95 in Gujarati

9:95 Surah At-Taubah ayat 95 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 95 - التوبَة - Page - Juz 11

﴿سَيَحۡلِفُونَ بِٱللَّهِ لَكُمۡ إِذَا ٱنقَلَبۡتُمۡ إِلَيۡهِمۡ لِتُعۡرِضُواْ عَنۡهُمۡۖ فَأَعۡرِضُواْ عَنۡهُمۡۖ إِنَّهُمۡ رِجۡسٞۖ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُ جَزَآءَۢ بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[التوبَة: 95]

હાં, હવે તેઓ તમારી સમક્ષ અલ્લાહના નામના સોગંદ ખાઇ લેશે, જ્યારે તમે તેમની પાસે જશો, જેથી તમે તેઓને તેમની સ્થિતિ પર જ છોડી દો, તો તમે તેમને તેઓની સ્થિતિ પર છોડી દો, તે લોકો તદ્દન ખરાબ છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે, તે કાર્યોના બદલામાં જે તેઓ કરતા હતા

❮ Previous Next ❯

ترجمة: سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس, باللغة الغوجاراتية

﴿سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس﴾ [التوبَة: 95]

Rabila Al Omari
ham, have te'o tamari samaksa allahana namana soganda kha'i lese, jyare tame temani pase jaso, jethi tame te'one temani sthiti para ja chodi do, to tame temane te'oni sthiti para chodi do, te loko taddana kharaba che ane temanum thekanum jahannama che, te karyona badalamam je te'o karata hata
Rabila Al Omari
hāṁ, havē tē'ō tamārī samakṣa allāhanā nāmanā sōganda khā'i lēśē, jyārē tamē tēmanī pāsē jaśō, jēthī tamē tē'ōnē tēmanī sthiti para ja chōḍī dō, tō tamē tēmanē tē'ōnī sthiti para chōḍī dō, tē lōkō taddana kharāba chē anē tēmanuṁ ṭhēkāṇuṁ jahannama chē, tē kāryōnā badalāmāṁ jē tē'ō karatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek