×

જ્યારે તેઓને તેમનું ભાથું આપી દીધું તો કહ્યું કે, તમે મારી પાસે 12:59 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:59) ayat 59 in Gujarati

12:59 Surah Yusuf ayat 59 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 59 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمۡ قَالَ ٱئۡتُونِي بِأَخٖ لَّكُم مِّنۡ أَبِيكُمۡۚ أَلَا تَرَوۡنَ أَنِّيٓ أُوفِي ٱلۡكَيۡلَ وَأَنَا۠ خَيۡرُ ٱلۡمُنزِلِينَ ﴾
[يُوسُف: 59]

જ્યારે તેઓને તેમનું ભાથું આપી દીધું તો કહ્યું કે, તમે મારી પાસે પોતાના તે ભાઇને પણ લઇને આવજો જે તમારા પિતાનો પુત્ર છે, શું તમે જોયું કે હું પૂરેપૂરું તોલીને આપુ છું અને હું ઉત્તમ મહેમાનગતિ કરવાવાળો છું

❮ Previous Next ❯

ترجمة: ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني, باللغة الغوجاراتية

﴿ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني﴾ [يُوسُف: 59]

Rabila Al Omari
jyare te'one temanum bhathum api didhum to kahyum ke, tame mari pase potana te bha'ine pana la'ine avajo je tamara pitano putra che, sum tame joyum ke hum purepurum toline apu chum ane hum uttama mahemanagati karavavalo chum
Rabila Al Omari
jyārē tē'ōnē tēmanuṁ bhāthuṁ āpī dīdhuṁ tō kahyuṁ kē, tamē mārī pāsē pōtānā tē bhā'inē paṇa la'inē āvajō jē tamārā pitānō putra chē, śuṁ tamē jōyuṁ kē huṁ pūrēpūruṁ tōlīnē āpu chuṁ anē huṁ uttama mahēmānagati karavāvāḷō chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek