×

અને તે પોતાના પાલનહારની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે અને નમાઝ કાયમ 13:22 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:22) ayat 22 in Gujarati

13:22 Surah Ar-Ra‘d ayat 22 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 22 - الرَّعد - Page - Juz 13

﴿وَٱلَّذِينَ صَبَرُواْ ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِمۡ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ أُوْلَٰٓئِكَ لَهُمۡ عُقۡبَى ٱلدَّارِ ﴾
[الرَّعد: 22]

અને તે પોતાના પાલનહારની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે અને નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેમને આપી રાખ્યું છે તેને છૂપું અને જાહેરમાં દાન કરે છે અને બુરાઇને ભલાઇથી દૂર કરે છે, તેમના માટે જ પરલોકનું ઘર છે

❮ Previous Next ❯

ترجمة: والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية, باللغة الغوجاراتية

﴿والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية﴾ [الرَّعد: 22]

Rabila Al Omari
ane te potana palanaharani prasannata mate dhiraja rakhe che ane namajha kayama kare che ane je kami pana ame temane api rakhyum che tene chupum ane jaheramam dana kare che ane bura'ine bhala'ithi dura kare che, temana mate ja paralokanum ghara che
Rabila Al Omari
anē tē pōtānā pālanahāranī prasannatā māṭē dhīraja rākhē chē anē namājha kāyama karē chē anē jē kaṁī paṇa amē tēmanē āpī rākhyuṁ chē tēnē chūpuṁ anē jāhēramāṁ dāna karē chē anē burā'inē bhalā'ithī dūra karē chē, tēmanā māṭē ja paralōkanuṁ ghara chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek