×

અલ્લાહના સોગંદ, અમે તમારા પહેલાના લોકો તરફ પણ પયગંબર મોકલ્યા, પરંતુ શેતાને 16:63 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:63) ayat 63 in Gujarati

16:63 Surah An-Nahl ayat 63 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 63 - النَّحل - Page - Juz 14

﴿تَٱللَّهِ لَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰٓ أُمَمٖ مِّن قَبۡلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَهُوَ وَلِيُّهُمُ ٱلۡيَوۡمَ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[النَّحل: 63]

અલ્લાહના સોગંદ, અમે તમારા પહેલાના લોકો તરફ પણ પયગંબર મોકલ્યા, પરંતુ શેતાને તેમના ખરાબ કાર્યોને તેમના માટે શણગારી દીધા, તે શેતાન આજે પણ તેમનો મિત્ર બન્યો છે અને તેમના માટે દુ:ખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو, باللغة الغوجاراتية

﴿تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو﴾ [النَّحل: 63]

Rabila Al Omari
allahana soganda, ame tamara pahelana loko tarapha pana payagambara mokalya, parantu setane temana kharaba karyone temana mate sanagari didha, te setana aje pana temano mitra ban'yo che ane temana mate du:Khadayi yatana che
Rabila Al Omari
allāhanā sōganda, amē tamārā pahēlānā lōkō tarapha paṇa payagambara mōkalyā, parantu śētānē tēmanā kharāba kāryōnē tēmanā māṭē śaṇagārī dīdhā, tē śētāna ājē paṇa tēmanō mitra ban'yō chē anē tēmanā māṭē du:Khadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek