×

જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂરને ઉભો કરી દીધો 2:93 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:93) ayat 93 in Gujarati

2:93 Surah Al-Baqarah ayat 93 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 93 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ ٱلطُّورَ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱسۡمَعُواْۖ قَالُواْ سَمِعۡنَا وَعَصَيۡنَا وَأُشۡرِبُواْ فِي قُلُوبِهِمُ ٱلۡعِجۡلَ بِكُفۡرِهِمۡۚ قُلۡ بِئۡسَمَا يَأۡمُرُكُم بِهِۦٓ إِيمَٰنُكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 93]

જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂરને ઉભો કરી દીધો (અને કહી દીધું) કે અમારી આપેલી વસ્તુને મજબુત પકડી રાખો, અને સાંભળો ! તો તેઓએ કહ્યું અમે સાંભળ્યુ અને અવજ્ઞા કરી અને તેઓના હૃદયોમાં વાછરડાનો પ્રેમ ઠોસી દેવામાં આવ્યો, તેઓના ઇન્કારના કારણે, તેઓને કહીં દો કે તમારૂ ઇમાન તમને ખોટો આદેશ આપી રહ્યો છે, જો તમે ઇમાનવાળા હોય

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واسمعوا قالوا, باللغة الغوجاراتية

﴿وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واسمعوا قالوا﴾ [البَقَرَة: 93]

Rabila Al Omari
jyare ame tamarathi vacana lidhum ane tamara para turane ubho kari didho (ane kahi didhum) ke amari apeli vastune majabuta pakadi rakho, ane sambhalo! To te'o'e kahyum ame sambhalyu ane avajna kari ane te'ona hrdayomam vacharadano prema thosi devamam avyo, te'ona inkarana karane, te'one kahim do ke tamaru imana tamane khoto adesa api rahyo che, jo tame imanavala hoya
Rabila Al Omari
jyārē amē tamārāthī vacana līdhuṁ anē tamārā para tūranē ubhō karī dīdhō (anē kahī dīdhuṁ) kē amārī āpēlī vastunē majabuta pakaḍī rākhō, anē sāmbhaḷō! Tō tē'ō'ē kahyuṁ amē sāmbhaḷyu anē avajñā karī anē tē'ōnā hr̥dayōmāṁ vācharaḍānō prēma ṭhōsī dēvāmāṁ āvyō, tē'ōnā inkāranā kāraṇē, tē'ōnē kahīṁ dō kē tamārū imāna tamanē khōṭō ādēśa āpī rahyō chē, jō tamē imānavāḷā hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek