×

જે લોકો આ ઘણો જ મોટો આરોપ લગાવી રહ્યા છે, આ પણ 24:11 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:11) ayat 11 in Gujarati

24:11 Surah An-Nur ayat 11 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 11 - النور - Page - Juz 18

﴿إِنَّ ٱلَّذِينَ جَآءُو بِٱلۡإِفۡكِ عُصۡبَةٞ مِّنكُمۡۚ لَا تَحۡسَبُوهُ شَرّٗا لَّكُمۖ بَلۡ هُوَ خَيۡرٞ لَّكُمۡۚ لِكُلِّ ٱمۡرِيٕٖ مِّنۡهُم مَّا ٱكۡتَسَبَ مِنَ ٱلۡإِثۡمِۚ وَٱلَّذِي تَوَلَّىٰ كِبۡرَهُۥ مِنۡهُمۡ لَهُۥ عَذَابٌ عَظِيمٞ ﴾
[النور: 11]

જે લોકો આ ઘણો જ મોટો આરોપ લગાવી રહ્યા છે, આ પણ તમારા માંથી એક જૂથ છે, તમે તેને પોતાના માટે ખરાબ ન સમજો, પરંતુ આ તો તમારા માટે સારું છે, હાં તેમના માંથી દરેક વ્યક્તિ પર એટલું પાપ છે, જે તેણે કર્યું છે અને તેમના માંથી જેણે તેમાં મોટો ભાગ ભજવ્યો છે, તેના માટે યાતના પણ ખૂબ મોટી છે

❮ Previous Next ❯

ترجمة: إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو, باللغة الغوجاراتية

﴿إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو﴾ [النور: 11]

Rabila Al Omari
je loko a ghano ja moto aropa lagavi rahya che, a pana tamara manthi eka jutha che, tame tene potana mate kharaba na samajo, parantu a to tamara mate sarum che, ham temana manthi dareka vyakti para etalum papa che, je tene karyum che ane temana manthi jene temam moto bhaga bhajavyo che, tena mate yatana pana khuba moti che
Rabila Al Omari
jē lōkō ā ghaṇō ja mōṭō ārōpa lagāvī rahyā chē, ā paṇa tamārā mānthī ēka jūtha chē, tamē tēnē pōtānā māṭē kharāba na samajō, parantu ā tō tamārā māṭē sāruṁ chē, hāṁ tēmanā mānthī darēka vyakti para ēṭaluṁ pāpa chē, jē tēṇē karyuṁ chē anē tēmanā mānthī jēṇē tēmāṁ mōṭō bhāga bhajavyō chē, tēnā māṭē yātanā paṇa khūba mōṭī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek