×

બસ ! જ્યારે સંદેશવાહક સુલૈમાન પાસે પહોંચ્યો તો, તેમણે કહ્યું, શું તમે 27:36 Gujarati translation

Quran infoGujaratiSurah An-Naml ⮕ (27:36) ayat 36 in Gujarati

27:36 Surah An-Naml ayat 36 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Naml ayat 36 - النَّمل - Page - Juz 19

﴿فَلَمَّا جَآءَ سُلَيۡمَٰنَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٖ فَمَآ ءَاتَىٰنِۦَ ٱللَّهُ خَيۡرٞ مِّمَّآ ءَاتَىٰكُمۚ بَلۡ أَنتُم بِهَدِيَّتِكُمۡ تَفۡرَحُونَ ﴾
[النَّمل: 36]

બસ ! જ્યારે સંદેશવાહક સુલૈમાન પાસે પહોંચ્યો તો, તેમણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા ઇચ્છો છો ? મને તો મારા પાલનહારે આના કરતા વધારે શ્રેષ્ઠ આપી રાખ્યું છે, જે વસ્તું તેણીએ તમને આપી છે, બસ ! તમે જ પોતાની ભેટથી ખુશ થાવ

❮ Previous Next ❯

ترجمة: فلما جاء سليمان قال أتمدونن بمال فما آتاني الله خير مما آتاكم, باللغة الغوجاراتية

﴿فلما جاء سليمان قال أتمدونن بمال فما آتاني الله خير مما آتاكم﴾ [النَّمل: 36]

Rabila Al Omari
basa! Jyare sandesavahaka sulaimana pase pahoncyo to, temane kahyum, sum tame mala vade mari madada karava iccho cho? Mane to mara palanahare ana karata vadhare srestha api rakhyum che, je vastum teni'e tamane api che, basa! Tame ja potani bhetathi khusa thava
Rabila Al Omari
basa! Jyārē sandēśavāhaka sulaimāna pāsē pahōn̄cyō tō, tēmaṇē kahyuṁ, śuṁ tamē māla vaḍē mārī madada karavā icchō chō? Manē tō mārā pālanahārē ānā karatā vadhārē śrēṣṭha āpī rākhyuṁ chē, jē vastuṁ tēṇī'ē tamanē āpī chē, basa! Tamē ja pōtānī bhēṭathī khuśa thāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek