×

મને તો બસ ! એ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું 27:91 Gujarati translation

Quran infoGujaratiSurah An-Naml ⮕ (27:91) ayat 91 in Gujarati

27:91 Surah An-Naml ayat 91 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Naml ayat 91 - النَّمل - Page - Juz 20

﴿إِنَّمَآ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ رَبَّ هَٰذِهِ ٱلۡبَلۡدَةِ ٱلَّذِي حَرَّمَهَا وَلَهُۥ كُلُّ شَيۡءٖۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[النَّمل: 91]

મને તો બસ ! એ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું તે શહેરના પાલનહારની બંદગી કરતો રહું જેને તેણે પવિત્ર બનાવ્યું છે, જેની માલિકી હેઠળ દરેક વસ્તુ છે અને મને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે હું આજ્ઞાકારી લોકો માંથી બની જઉં

❮ Previous Next ❯

ترجمة: إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء, باللغة الغوجاراتية

﴿إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء﴾ [النَّمل: 91]

Rabila Al Omari
Mane to basa! E ja adesa apavamam avyo che ke hum te saherana palanaharani bandagi karato rahum jene tene pavitra banavyum che, jeni maliki hethala dareka vastu che ane mane e pana adesa apavamam avyo che ke hum ajnakari loko manthi bani ja'um
Rabila Al Omari
Manē tō basa! Ē ja ādēśa āpavāmāṁ āvyō chē kē huṁ tē śahēranā pālanahāranī bandagī karatō rahuṁ jēnē tēṇē pavitra banāvyuṁ chē, jēnī mālikī hēṭhaḷa darēka vastu chē anē manē ē paṇa ādēśa āpavāmāṁ āvyō chē kē huṁ ājñākārī lōkō mānthī banī ja'uṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek