×

કારૂને કહ્યું, કે આ બધું મને મારી પોતાની બુદ્ધિના કારણે આપવામાં આવ્યું 28:78 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:78) ayat 78 in Gujarati

28:78 Surah Al-Qasas ayat 78 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 78 - القَصَص - Page - Juz 20

﴿قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلۡمٍ عِندِيٓۚ أَوَلَمۡ يَعۡلَمۡ أَنَّ ٱللَّهَ قَدۡ أَهۡلَكَ مِن قَبۡلِهِۦ مِنَ ٱلۡقُرُونِ مَنۡ هُوَ أَشَدُّ مِنۡهُ قُوَّةٗ وَأَكۡثَرُ جَمۡعٗاۚ وَلَا يُسۡـَٔلُ عَن ذُنُوبِهِمُ ٱلۡمُجۡرِمُونَ ﴾
[القَصَص: 78]

કારૂને કહ્યું, કે આ બધું મને મારી પોતાની બુદ્ધિના કારણે આપવામાં આવ્યું છે, શું તેને અત્યાર સુધી ખબર નથી કે અલ્લાહ તઆલાએ આ પહેલા ઘણી વસ્તીના લોકોને નષ્ટ કરી દીધા, જેઓ આના કરતા વધારે શક્તિશાળી અને ઘણા ધનવાન હતાં અને અપરાધીઓ સાથે તેમના અપરાધ વિશે પૂછતાછ આવા સમયે કરવામાં નથી આવતી

❮ Previous Next ❯

ترجمة: قال إنما أوتيته على علم عندي أو لم يعلم أن الله قد, باللغة الغوجاراتية

﴿قال إنما أوتيته على علم عندي أو لم يعلم أن الله قد﴾ [القَصَص: 78]

Rabila Al Omari
karune kahyum, ke a badhum mane mari potani bud'dhina karane apavamam avyum che, sum tene atyara sudhi khabara nathi ke allaha ta'ala'e a pahela ghani vastina lokone nasta kari didha, je'o ana karata vadhare saktisali ane ghana dhanavana hatam ane aparadhi'o sathe temana aparadha vise puchatacha ava samaye karavamam nathi avati
Rabila Al Omari
kārūnē kahyuṁ, kē ā badhuṁ manē mārī pōtānī bud'dhinā kāraṇē āpavāmāṁ āvyuṁ chē, śuṁ tēnē atyāra sudhī khabara nathī kē allāha ta'ālā'ē ā pahēlā ghaṇī vastīnā lōkōnē naṣṭa karī dīdhā, jē'ō ānā karatā vadhārē śaktiśāḷī anē ghaṇā dhanavāna hatāṁ anē aparādhī'ō sāthē tēmanā aparādha viśē pūchatācha āvā samayē karavāmāṁ nathī āvatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek