×

અને જે લોકો ગઇકાલે તેના હોદ્દા સુધી પહોંચવાની ઇચ્છા ધરાવતા હતાં, તે 28:82 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:82) ayat 82 in Gujarati

28:82 Surah Al-Qasas ayat 82 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 82 - القَصَص - Page - Juz 20

﴿وَأَصۡبَحَ ٱلَّذِينَ تَمَنَّوۡاْ مَكَانَهُۥ بِٱلۡأَمۡسِ يَقُولُونَ وَيۡكَأَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦ وَيَقۡدِرُۖ لَوۡلَآ أَن مَّنَّ ٱللَّهُ عَلَيۡنَا لَخَسَفَ بِنَاۖ وَيۡكَأَنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ ﴾
[القَصَص: 82]

અને જે લોકો ગઇકાલે તેના હોદ્દા સુધી પહોંચવાની ઇચ્છા ધરાવતા હતાં, તે આજે કહેવા લાગ્યા, કે શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા જ પોતાના બંદાઓ માંથી જેના માટે ઇચ્છે રોજી વિશાળ કરી દે છે અને તંગ પણ ? જો અલ્લાહ તઆલા આપણા પર કૃપા ન કરતો તો આપણને પણ ધસાવી દેતો. શું જોતા નથી કે કૃતઘ્નીઓને કયારેય સફળતા નથી મળતી

❮ Previous Next ❯

ترجمة: وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء, باللغة الغوجاراتية

﴿وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء﴾ [القَصَص: 82]

Rabila Al Omari
Ane je loko ga'ikale tena hodda sudhi pahoncavani iccha dharavata hatam, te aje kaheva lagya, ke sum tame nathi jota ke allaha ta'ala ja potana banda'o manthi jena mate icche roji visala kari de che ane tanga pana? Jo allaha ta'ala apana para krpa na karato to apanane pana dhasavi deto. Sum jota nathi ke krtaghni'one kayareya saphalata nathi malati
Rabila Al Omari
Anē jē lōkō ga'ikālē tēnā hōddā sudhī pahōn̄cavānī icchā dharāvatā hatāṁ, tē ājē kahēvā lāgyā, kē śuṁ tamē nathī jōtā kē allāha ta'ālā ja pōtānā bandā'ō mānthī jēnā māṭē icchē rōjī viśāḷa karī dē chē anē taṅga paṇa? Jō allāha ta'ālā āpaṇā para kr̥pā na karatō tō āpaṇanē paṇa dhasāvī dētō. Śuṁ jōtā nathī kē kr̥taghnī'ōnē kayārēya saphaḷatā nathī maḷatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek