×

બસ ! તેઓના પાલનહારે તેઓની દુઆ કબુલ કરી, કે તમારા માંથી કોઇ 3:195 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:195) ayat 195 in Gujarati

3:195 Surah al-‘Imran ayat 195 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 195 - آل عِمران - Page - Juz 4

﴿فَٱسۡتَجَابَ لَهُمۡ رَبُّهُمۡ أَنِّي لَآ أُضِيعُ عَمَلَ عَٰمِلٖ مِّنكُم مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰۖ بَعۡضُكُم مِّنۢ بَعۡضٖۖ فَٱلَّذِينَ هَاجَرُواْ وَأُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأُوذُواْ فِي سَبِيلِي وَقَٰتَلُواْ وَقُتِلُواْ لَأُكَفِّرَنَّ عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡ وَلَأُدۡخِلَنَّهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ ثَوَابٗا مِّنۡ عِندِ ٱللَّهِۚ وَٱللَّهُ عِندَهُۥ حُسۡنُ ٱلثَّوَابِ ﴾
[آل عِمران: 195]

બસ ! તેઓના પાલનહારે તેઓની દુઆ કબુલ કરી, કે તમારા માંથી કોઇ કાર્ય કરવાવાળાના કાર્યને, ભલે તે પુરૂષ હોય અથવા સ્ત્રી, કદાપિ વ્યર્થ નથી કરતો, તમે સૌ એકબીજા માંથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ઘરો માંથી કાઢી નાખવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં તકલીફ આપવામાં આવી અને જે લોકોએ જેહાદ કર્યુ, અને શહીદ કરવામાં આવ્યા, હું જરૂર તેમની બુરાઇને તેઓથી દૂર કરી દઇશ અને ખરેખર તેઓને તે જન્નતોમાં દાખલ કરીશ જેની નીચે નહેરો વહી રહી હશે, આ છે વળતર અલ્લાહ તઆલા તરફથી, અને અલ્લાહ તઆલા પાસે જ ઉત્તમ વળતર છે

❮ Previous Next ❯

ترجمة: فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو, باللغة الغوجاراتية

﴿فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو﴾ [آل عِمران: 195]

Rabila Al Omari
basa! Te'ona palanahare te'oni du'a kabula kari, ke tamara manthi ko'i karya karavavalana karyane, bhale te purusa hoya athava stri, kadapi vyartha nathi karato, tame sau ekabija manthi cho, etala mate te loko jemane hijarata kari ane potana gharo manthi kadhi nakhavamam avya ane jemane mara margamam takalipha apavamam avi ane je loko'e jehada karyu, ane sahida karavamam avya, hum jarura temani bura'ine te'othi dura kari da'isa ane kharekhara te'one te jannatomam dakhala karisa jeni nice nahero vahi rahi hase, a che valatara allaha ta'ala taraphathi, ane allaha ta'ala pase ja uttama valatara che
Rabila Al Omari
basa! Tē'ōnā pālanahārē tē'ōnī du'ā kabula karī, kē tamārā mānthī kō'i kārya karavāvāḷānā kāryanē, bhalē tē purūṣa hōya athavā strī, kadāpi vyartha nathī karatō, tamē sau ēkabījā mānthī chō, ēṭalā māṭē tē lōkō jēmaṇē hijarata karī anē pōtānā gharō mānthī kāḍhī nākhavāmāṁ āvyā anē jēmanē mārā mārgamāṁ takalīpha āpavāmāṁ āvī anē jē lōkō'ē jēhāda karyu, anē śahīda karavāmāṁ āvyā, huṁ jarūra tēmanī burā'inē tē'ōthī dūra karī da'iśa anē kharēkhara tē'ōnē tē jannatōmāṁ dākhala karīśa jēnī nīcē nahērō vahī rahī haśē, ā chē vaḷatara allāha ta'ālā taraphathī, anē allāha ta'ālā pāsē ja uttama vaḷatara chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek