×

કોઇ એવા વ્યક્તિને જેને અલ્લાહ તઆલા કિતાબ, હિકમત અને પયગંબરી આપે, તો 3:79 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:79) ayat 79 in Gujarati

3:79 Surah al-‘Imran ayat 79 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 79 - آل عِمران - Page - Juz 3

﴿مَا كَانَ لِبَشَرٍ أَن يُؤۡتِيَهُ ٱللَّهُ ٱلۡكِتَٰبَ وَٱلۡحُكۡمَ وَٱلنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُواْ عِبَادٗا لِّي مِن دُونِ ٱللَّهِ وَلَٰكِن كُونُواْ رَبَّٰنِيِّـۧنَ بِمَا كُنتُمۡ تُعَلِّمُونَ ٱلۡكِتَٰبَ وَبِمَا كُنتُمۡ تَدۡرُسُونَ ﴾
[آل عِمران: 79]

કોઇ એવા વ્યક્તિને જેને અલ્લાહ તઆલા કિતાબ, હિકમત અને પયગંબરી આપે, તો પણ શક્ય નથી કે તે લોકોને કહે કે તમે અલ્લાહ તઆલાને છોડીને મારા બંદાઓ બની જાઓ, પરંતુ તે તો કહેશે કે તમે સૌ પાલનહારના બની જાઓ, તમારા કિતાબ શીખવાડવાના કારણે અને તમારા કિતાબ પઢવાના કારણે

❮ Previous Next ❯

ترجمة: ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس, باللغة الغوجاراتية

﴿ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس﴾ [آل عِمران: 79]

Rabila Al Omari
Ko'i eva vyaktine jene allaha ta'ala kitaba, hikamata ane payagambari ape, to pana sakya nathi ke te lokone kahe ke tame allaha ta'alane chodine mara banda'o bani ja'o, parantu te to kahese ke tame sau palanaharana bani ja'o, tamara kitaba sikhavadavana karane ane tamara kitaba padhavana karane
Rabila Al Omari
Kō'i ēvā vyaktinē jēnē allāha ta'ālā kitāba, hikamata anē payagambarī āpē, tō paṇa śakya nathī kē tē lōkōnē kahē kē tamē allāha ta'ālānē chōḍīnē mārā bandā'ō banī jā'ō, parantu tē tō kahēśē kē tamē sau pālanahāranā banī jā'ō, tamārā kitāba śīkhavāḍavānā kāraṇē anē tamārā kitāba paḍhavānā kāraṇē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek