×

લોકો ! પોતાના પાલનહારથી ડરો અને તે દિવસથી પણ ડરો જે દિવસે 31:33 Gujarati translation

Quran infoGujaratiSurah Luqman ⮕ (31:33) ayat 33 in Gujarati

31:33 Surah Luqman ayat 33 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Luqman ayat 33 - لُقمَان - Page - Juz 21

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمۡ وَٱخۡشَوۡاْ يَوۡمٗا لَّا يَجۡزِي وَالِدٌ عَن وَلَدِهِۦ وَلَا مَوۡلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِۦ شَيۡـًٔاۚ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۖ فَلَا تَغُرَّنَّكُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا وَلَا يَغُرَّنَّكُم بِٱللَّهِ ٱلۡغَرُورُ ﴾
[لُقمَان: 33]

લોકો ! પોતાના પાલનહારથી ડરો અને તે દિવસથી પણ ડરો જે દિવસે પિતા પોતાના દીકરાને કંઈ ફાયદો પહોંચાડી નહીં શકે અને ન દીકરો પોતાના પિતાને કંઈ ફાયદો પહોંચાડી શકશે, અલ્લાહનું વચન સાચું છે, (જુઓ) તમને દુનિયાનું જીવન ધોકામાં ન નાખે. અને ન ધોકો આપનાર તમને ધોકામાં નાંખી દે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا, باللغة الغوجاراتية

﴿ياأيها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا﴾ [لُقمَان: 33]

Rabila Al Omari
loko! Potana palanaharathi daro ane te divasathi pana daro je divase pita potana dikarane kami phayado pahoncadi nahim sake ane na dikaro potana pitane kami phayado pahoncadi sakase, allahanum vacana sacum che, (ju'o) tamane duniyanum jivana dhokamam na nakhe. Ane na dhoko apanara tamane dhokamam nankhi de
Rabila Al Omari
lōkō! Pōtānā pālanahārathī ḍarō anē tē divasathī paṇa ḍarō jē divasē pitā pōtānā dīkarānē kaṁī phāyadō pahōn̄cāḍī nahīṁ śakē anē na dīkarō pōtānā pitānē kaṁī phāyadō pahōn̄cāḍī śakaśē, allāhanuṁ vacana sācuṁ chē, (ju'ō) tamanē duniyānuṁ jīvana dhōkāmāṁ na nākhē. Anē na dhōkō āpanāra tamanē dhōkāmāṁ nāṅkhī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek