×

દત્તક બાળકોને તેમના (સાચા) પિતાના નામથી પોકારો, અલ્લાહના નજીક ખરી વાત આ 33:5 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:5) ayat 5 in Gujarati

33:5 Surah Al-Ahzab ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 5 - الأحزَاب - Page - Juz 21

﴿ٱدۡعُوهُمۡ لِأٓبَآئِهِمۡ هُوَ أَقۡسَطُ عِندَ ٱللَّهِۚ فَإِن لَّمۡ تَعۡلَمُوٓاْ ءَابَآءَهُمۡ فَإِخۡوَٰنُكُمۡ فِي ٱلدِّينِ وَمَوَٰلِيكُمۡۚ وَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٞ فِيمَآ أَخۡطَأۡتُم بِهِۦ وَلَٰكِن مَّا تَعَمَّدَتۡ قُلُوبُكُمۡۚ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا ﴾
[الأحزَاب: 5]

દત્તક બાળકોને તેમના (સાચા) પિતાના નામથી પોકારો, અલ્લાહના નજીક ખરી વાત આ જ છે, પછી જો તમને તેમના પિતા વિશે જાણ ન હોય, તો તેઓ તમારા ધાર્મિકભાઇ અને મિત્રો છે, તમારાથી ભૂલથી જે કંઈ થઇ જાય, તેના પર તમારા માટે કંઈ ગુનો નથી, હાં ! પાપ તે છે જેનો ઇરાદો તમે દિલથી કરો. અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في, باللغة الغوجاراتية

﴿ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في﴾ [الأحزَاب: 5]

Rabila Al Omari
Dattaka balakone temana (saca) pitana namathi pokaro, allahana najika khari vata a ja che, pachi jo tamane temana pita vise jana na hoya, to te'o tamara dharmikabha'i ane mitro che, tamarathi bhulathi je kami tha'i jaya, tena para tamara mate kami guno nathi, ham! Papa te che jeno irado tame dilathi karo. Allaha ta'ala mapha karanara, dayalu che
Rabila Al Omari
Dattaka bāḷakōnē tēmanā (sācā) pitānā nāmathī pōkārō, allāhanā najīka kharī vāta ā ja chē, pachī jō tamanē tēmanā pitā viśē jāṇa na hōya, tō tē'ō tamārā dhārmikabhā'i anē mitrō chē, tamārāthī bhūlathī jē kaṁī tha'i jāya, tēnā para tamārā māṭē kaṁī gunō nathī, hāṁ! Pāpa tē chē jēnō irādō tamē dilathī karō. Allāha ta'ālā māpha karanāra, dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek