×

અને અમે તેમના અને તેમની વસ્તી વચ્ચે, જેમાં અમે બરકત આપી રાખી 34:18 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:18) ayat 18 in Gujarati

34:18 Surah Saba’ ayat 18 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 18 - سَبإ - Page - Juz 22

﴿وَجَعَلۡنَا بَيۡنَهُمۡ وَبَيۡنَ ٱلۡقُرَى ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَا قُرٗى ظَٰهِرَةٗ وَقَدَّرۡنَا فِيهَا ٱلسَّيۡرَۖ سِيرُواْ فِيهَا لَيَالِيَ وَأَيَّامًا ءَامِنِينَ ﴾
[سَبإ: 18]

અને અમે તેમના અને તેમની વસ્તી વચ્ચે, જેમાં અમે બરકત આપી રાખી હતી, કેટલીક વસ્તી બીજી પણ હતી, જે રસ્તામાં આવતી હતી અને તેમાં હરવા-ફરવાના માર્ગો નક્કી કરી દીધા હતા, તેમાં રાત-દિવસ શાંતિપૂર્વક હરો-ફરો

❮ Previous Next ❯

ترجمة: وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير, باللغة الغوجاراتية

﴿وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير﴾ [سَبإ: 18]

Rabila Al Omari
ane ame temana ane temani vasti vacce, jemam ame barakata api rakhi hati, ketalika vasti biji pana hati, je rastamam avati hati ane temam harava-pharavana margo nakki kari didha hata, temam rata-divasa santipurvaka haro-pharo
Rabila Al Omari
anē amē tēmanā anē tēmanī vastī vaccē, jēmāṁ amē barakata āpī rākhī hatī, kēṭalīka vastī bījī paṇa hatī, jē rastāmāṁ āvatī hatī anē tēmāṁ haravā-pharavānā mārgō nakkī karī dīdhā hatā, tēmāṁ rāta-divasa śāntipūrvaka harō-pharō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek