×

તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો 43:71 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zukhruf ⮕ (43:71) ayat 71 in Gujarati

43:71 Surah Az-Zukhruf ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zukhruf ayat 71 - الزُّخرُف - Page - Juz 25

﴿يُطَافُ عَلَيۡهِم بِصِحَافٖ مِّن ذَهَبٖ وَأَكۡوَابٖۖ وَفِيهَا مَا تَشۡتَهِيهِ ٱلۡأَنفُسُ وَتَلَذُّ ٱلۡأَعۡيُنُۖ وَأَنتُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[الزُّخرُف: 71]

તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો

❮ Previous Next ❯

ترجمة: يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين, باللغة الغوجاراتية

﴿يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين﴾ [الزُّخرُف: 71]

Rabila Al Omari
temani careya bajuthi sonani rakabi ane sonana pyala lavavamam avase, te loko jeni iccha kare ane jenathi te'oni ankhone santi male, badhum ja tyam hase ane tame temam hammesa raheso
Rabila Al Omari
tēmanī cārēya bājuthī sōnānī rakābī anē sōnānā pyālā lāvavāmāṁ āvaśē, tē lōkō jēnī icchā karē anē jēnāthī tē'ōnī āṅkhōnē śānti maḷē, badhuṁ ja tyāṁ haśē anē tamē tēmāṁ hammēśā rahēśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek