×

અને અલ્લાહ તઆલાએ જે ખેતી અને જાનવરોનું સર્જન કર્યુ છે, તે લોકોએ 6:136 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:136) ayat 136 in Gujarati

6:136 Surah Al-An‘am ayat 136 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 136 - الأنعَام - Page - Juz 8

﴿وَجَعَلُواْ لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ ٱلۡحَرۡثِ وَٱلۡأَنۡعَٰمِ نَصِيبٗا فَقَالُواْ هَٰذَا لِلَّهِ بِزَعۡمِهِمۡ وَهَٰذَا لِشُرَكَآئِنَاۖ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ إِلَى ٱللَّهِۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَآئِهِمۡۗ سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[الأنعَام: 136]

અને અલ્લાહ તઆલાએ જે ખેતી અને જાનવરોનું સર્જન કર્યુ છે, તે લોકોએ તેમાંથી થોડોક ભાગ અલ્લાહ માટે નક્કી કર્યો અને તમે પોતે કહો છો કે આ તો અલ્લાહ માટે છે અને આ અમારા પૂજ્યો માટે છે, પછી જે વસ્તુ તેઓના પૂજ્યોની હોય છે, તે તો અલ્લાહ સુધી નથી પહોંચતી, અને જે વસ્તુ અલ્લાહની હોય છે તે તેઓના પૂજ્યો સુધી પહોંચી જાય છે, કેટલો ખરાબ નિર્ણય તેઓ કરે છે

❮ Previous Next ❯

ترجمة: وجعلوا لله مما ذرأ من الحرث والأنعام نصيبا فقالوا هذا لله بزعمهم, باللغة الغوجاراتية

﴿وجعلوا لله مما ذرأ من الحرث والأنعام نصيبا فقالوا هذا لله بزعمهم﴾ [الأنعَام: 136]

Rabila Al Omari
ane allaha ta'ala'e je kheti ane janavaronum sarjana karyu che, te loko'e temanthi thodoka bhaga allaha mate nakki karyo ane tame pote kaho cho ke a to allaha mate che ane a amara pujyo mate che, pachi je vastu te'ona pujyoni hoya che, te to allaha sudhi nathi pahoncati, ane je vastu allahani hoya che te te'ona pujyo sudhi pahonci jaya che, ketalo kharaba nirnaya te'o kare che
Rabila Al Omari
anē allāha ta'ālā'ē jē khētī anē jānavarōnuṁ sarjana karyu chē, tē lōkō'ē tēmānthī thōḍōka bhāga allāha māṭē nakkī karyō anē tamē pōtē kahō chō kē ā tō allāha māṭē chē anē ā amārā pūjyō māṭē chē, pachī jē vastu tē'ōnā pūjyōnī hōya chē, tē tō allāha sudhī nathī pahōn̄catī, anē jē vastu allāhanī hōya chē tē tē'ōnā pūjyō sudhī pahōn̄cī jāya chē, kēṭalō kharāba nirṇaya tē'ō karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek