×

અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની 6:137 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:137) ayat 137 in Gujarati

6:137 Surah Al-An‘am ayat 137 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 137 - الأنعَام - Page - Juz 8

﴿وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٖ مِّنَ ٱلۡمُشۡرِكِينَ قَتۡلَ أَوۡلَٰدِهِمۡ شُرَكَآؤُهُمۡ لِيُرۡدُوهُمۡ وَلِيَلۡبِسُواْ عَلَيۡهِمۡ دِينَهُمۡۖ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 137]

અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની હત્યા કરવાને સુંદર બનાવી દીધી છે, જેથી તે તેમને નષ્ટ કરી દે અને જેથી તેમને તેમના ધર્મ વિશે શંકામાં નાંખી દે અને જો અલ્લાહ ઇચ્છતો તો આ લોકો આવું કાર્ય ન કરતા, તો તમે તેઓને અને જે કંઈ તેઓ ખોટી વાતો કહી રહ્યા છે, આમ જ રહેવા દો

❮ Previous Next ❯

ترجمة: وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم, باللغة الغوجاراتية

﴿وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم﴾ [الأنعَام: 137]

Rabila Al Omari
Ane avi ja rite ghana musariko na vicaramam te'ona pujyo'e te'ona santanani hatya karavane sundara banavi didhi che, jethi te temane nasta kari de ane jethi temane temana dharma vise sankamam nankhi de ane jo allaha icchato to a loko avum karya na karata, to tame te'one ane je kami te'o khoti vato kahi rahya che, ama ja raheva do
Rabila Al Omari
Anē āvī ja rītē ghaṇā muśarikō nā vicāramāṁ tē'ōnā pūjyō'ē tē'ōnā santānanī hatyā karavānē sundara banāvī dīdhī chē, jēthī tē tēmanē naṣṭa karī dē anē jēthī tēmanē tēmanā dharma viśē śaṅkāmāṁ nāṅkhī dē anē jō allāha icchatō tō ā lōkō āvuṁ kārya na karatā, tō tamē tē'ōnē anē jē kaṁī tē'ō khōṭī vātō kahī rahyā chē, āma ja rahēvā dō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek