×

અને તેઓ પોતાના વિચારો દ્વારા એમ પણ કહે છે કે આ કેટલાક 6:138 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:138) ayat 138 in Gujarati

6:138 Surah Al-An‘am ayat 138 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 138 - الأنعَام - Page - Juz 8

﴿وَقَالُواْ هَٰذِهِۦٓ أَنۡعَٰمٞ وَحَرۡثٌ حِجۡرٞ لَّا يَطۡعَمُهَآ إِلَّا مَن نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَأَنۡعَٰمٌ حُرِّمَتۡ ظُهُورُهَا وَأَنۡعَٰمٞ لَّا يَذۡكُرُونَ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا ٱفۡتِرَآءً عَلَيۡهِۚ سَيَجۡزِيهِم بِمَا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 138]

અને તેઓ પોતાના વિચારો દ્વારા એમ પણ કહે છે કે આ કેટલાક જાનવરો અને ખેતરો છે જેનો વપરાશ દરેક લોકો માટે નથી, તેઓને કોઇ નથી ખાઈ શકતું ફકત તે જ લોકો (ખાઈ શકે છે) જેને અમે ઇચ્છીએ અને જાનવરો છે જેના પર સવારી અને ભાર ઉઠાવવાને હરામ કરી દીધું અને કેટલાક જાનવરો છે જેના પર આ લોકો અલ્લાહ તઆલાનું નામ નથી લેતા, ફકત અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, હવે અલ્લાહ તઆલા તેઓના જૂઠની સજા આપી દેશે

❮ Previous Next ❯

ترجمة: وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام, باللغة الغوجاراتية

﴿وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام﴾ [الأنعَام: 138]

Rabila Al Omari
ane te'o potana vicaro dvara ema pana kahe che ke a ketalaka janavaro ane khetaro che jeno vaparasa dareka loko mate nathi, te'one ko'i nathi kha'i sakatum phakata te ja loko (kha'i sake che) jene ame icchi'e ane janavaro che jena para savari ane bhara uthavavane harama kari didhum ane ketalaka janavaro che jena para a loko allaha ta'alanum nama nathi leta, phakata allaha para juthanum theravavana karane, have allaha ta'ala te'ona juthani saja api dese
Rabila Al Omari
anē tē'ō pōtānā vicārō dvārā ēma paṇa kahē chē kē ā kēṭalāka jānavarō anē khētarō chē jēnō vaparāśa darēka lōkō māṭē nathī, tē'ōnē kō'i nathī khā'ī śakatuṁ phakata tē ja lōkō (khā'ī śakē chē) jēnē amē icchī'ē anē jānavarō chē jēnā para savārī anē bhāra uṭhāvavānē harāma karī dīdhuṁ anē kēṭalāka jānavarō chē jēnā para ā lōkō allāha ta'ālānuṁ nāma nathī lētā, phakata allāha para jūṭhāṇuṁ ṭhērāvavānā kāraṇē, havē allāha ta'ālā tē'ōnā jūṭhanī sajā āpī dēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek