×

ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના 6:140 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:140) ayat 140 in Gujarati

6:140 Surah Al-An‘am ayat 140 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 140 - الأنعَام - Page - Juz 8

﴿قَدۡ خَسِرَ ٱلَّذِينَ قَتَلُوٓاْ أَوۡلَٰدَهُمۡ سَفَهَۢا بِغَيۡرِ عِلۡمٖ وَحَرَّمُواْ مَا رَزَقَهُمُ ٱللَّهُ ٱفۡتِرَآءً عَلَى ٱللَّهِۚ قَدۡ ضَلُّواْ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ﴾
[الأنعَام: 140]

ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કરી દીધા, અને જે વસ્તુ તે લોકોને અલ્લાહએ ખાવા-પીવા માટે આપી, તેને હરામ ઠેરવી દીધી, અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, નિ:શંક આ લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા અને ક્યારેય સત્યમાર્ગ પર ચાલવાવાળા ન બન્યા

❮ Previous Next ❯

ترجمة: قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله, باللغة الغوجاراتية

﴿قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله﴾ [الأنعَام: 140]

Rabila Al Omari
kharekhara te'o nukasanamam padi gaya, jemane potana santanane phakata ajnanata ane murkhatana karane katala kari didha, ane je vastu te lokone allaha'e khava-piva mate api, tene harama theravi didhi, allaha para juthanum theravavana karane, ni:Sanka a loko pathabhrastatamam padi gaya ane kyareya satyamarga para calavavala na ban'ya
Rabila Al Omari
kharēkhara tē'ō nukasānamāṁ paḍī gayā, jēmaṇē pōtānā santānanē phakata ajñānatā anē mūrkhatānā kāraṇē katala karī dīdhā, anē jē vastu tē lōkōnē allāha'ē khāvā-pīvā māṭē āpī, tēnē harāma ṭhēravī dīdhī, allāha para jūṭhāṇuṁ ṭhērāvavānā kāraṇē, ni:Śaṅka ā lōkō pathabhraṣṭatāmāṁ paḍī gayā anē kyārēya satyamārga para cālavāvāḷā na ban'yā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek