×

તમે કહી દો કે, જણાવો ! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને 6:46 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:46) ayat 46 in Gujarati

6:46 Surah Al-An‘am ayat 46 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 46 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَخَذَ ٱللَّهُ سَمۡعَكُمۡ وَأَبۡصَٰرَكُمۡ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِ يَأۡتِيكُم بِهِۗ ٱنظُرۡ كَيۡفَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ ثُمَّ هُمۡ يَصۡدِفُونَ ﴾
[الأنعَام: 46]

તમે કહી દો કે, જણાવો ! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ પૂજ્ય છે કે એ તમને પરત આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ લોકો માનતા નથી

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله, باللغة الغوجاراتية

﴿قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله﴾ [الأنعَام: 46]

Rabila Al Omari
tame kahi do ke, janavo! Jo allaha ta'ala tamari sambhalavani ane jovani saktine sampurnapane la'i le ane tamara hrdayo para mahora lagavi de, to allaha ta'ala sivaya bijo ko'i pujya che ke e tamane parata api de, tame ju'o to ame kevi rite puravanum alaga-alaga rite varnana kari rahya che, to pana a loko manata nathi
Rabila Al Omari
tamē kahī dō kē, jaṇāvō! Jō allāha ta'ālā tamārī sāmbhaḷavānī anē jōvānī śaktinē sampūrṇapaṇē la'i lē anē tamārā hr̥dayō para mahōra lagāvī dē, tō allāha ta'ālā sivāya bījō kō'i pūjya chē kē ē tamanē parata āpī dē, tamē jū'ō tō amē kēvī rītē pūrāvānuṁ alaga-alaga rītē varṇana karī rahyā chē, tō paṇa ā lōkō mānatā nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek