×

અને તે લોકોને ન કાઢો, જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે, 6:52 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:52) ayat 52 in Gujarati

6:52 Surah Al-An‘am ayat 52 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 52 - الأنعَام - Page - Juz 7

﴿وَلَا تَطۡرُدِ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِم مِّن شَيۡءٖ وَمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِم مِّن شَيۡءٖ فَتَطۡرُدَهُمۡ فَتَكُونَ مِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 52]

અને તે લોકોને ન કાઢો, જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે, ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તેઓનો હિસાબ થોડોક પણ તમારા વિશે નથી અને તમારો હિસાબ થોડોક પણ તેઓના વિશે નથી, કે તમે તેઓને કાઢી મૂકો, નહીં તો તમે અત્યાચાર કરવાવાળાઓ માંથી થઇ જશો

❮ Previous Next ❯

ترجمة: ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من, باللغة الغوجاراتية

﴿ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من﴾ [الأنعَام: 52]

Rabila Al Omari
ane te lokone na kadho, je savara-sanja potana palanaharani bandagi kare che, phakta teni prasannatano hetu rakhe che, te'ono hisaba thodoka pana tamara vise nathi ane tamaro hisaba thodoka pana te'ona vise nathi, ke tame te'one kadhi muko, nahim to tame atyacara karavavala'o manthi tha'i jaso
Rabila Al Omari
anē tē lōkōnē na kāḍhō, jē savāra-sān̄ja pōtānā pālanahāranī bandagī karē chē, phakta tēnī prasannatānō hētu rākhē chē, tē'ōnō hisāba thōḍōka paṇa tamārā viśē nathī anē tamārō hisāba thōḍōka paṇa tē'ōnā viśē nathī, kē tamē tē'ōnē kāḍhī mūkō, nahīṁ tō tamē atyācāra karavāvāḷā'ō mānthī tha'i jaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek