×

હે પયગંબર ! (પોતાની કોમને કહો) જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપવા 65:1 Gujarati translation

Quran infoGujaratiSurah AT-Talaq ⮕ (65:1) ayat 1 in Gujarati

65:1 Surah AT-Talaq ayat 1 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah AT-Talaq ayat 1 - الطَّلَاق - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ إِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحۡصُواْ ٱلۡعِدَّةَۖ وَٱتَّقُواْ ٱللَّهَ رَبَّكُمۡۖ لَا تُخۡرِجُوهُنَّ مِنۢ بُيُوتِهِنَّ وَلَا يَخۡرُجۡنَ إِلَّآ أَن يَأۡتِينَ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَقَدۡ ظَلَمَ نَفۡسَهُۥۚ لَا تَدۡرِي لَعَلَّ ٱللَّهَ يُحۡدِثُ بَعۡدَ ذَٰلِكَ أَمۡرٗا ﴾
[الطَّلَاق: 1]

હે પયગંબર ! (પોતાની કોમને કહો) જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપવા ઇચ્છો તો તેમની ઇદ્દત (માસિકનો સમયગાળો પુરો થયા પછી) માં તેમને તલાક આપો અને ઇદ્દતના સમયને યાદ રાખો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો જે તમારો પાલનહાર છે, ન તમે તેમને પોતાના ઘરો માંથી કાઢો અને ન તો તે (પોતે) નીકળે, હાં તે અલગ વાત છે કે તે સ્પષ્ટ બુરાઇ કરી બેસે, આ અલ્લાહની નક્કી કરેલ હદ છે, જે વ્યક્તિ અલ્લાહની હદથી આગળ વધી જાય તેણે ખરેખર પોતાના ઉપર અત્યાચાર કર્યો, તમે નથી જાણતા, કદાચ આ પછી અલ્લાહ તઆલા (મેળ-મેળાપ) ની કોઇ નવી વાત ઉભી કરી દે

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم, باللغة الغوجاراتية

﴿ياأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم﴾ [الطَّلَاق: 1]

Rabila Al Omari
he payagambara! (Potani komane kaho) jyare tame potani patni'one talaka apava iccho to temani iddata (masikano samayagalo puro thaya pachi) mam temane talaka apo ane iddatana samayane yada rakho ane allaha ta'alathi darata raho je tamaro palanahara che, na tame temane potana gharo manthi kadho ane na to te (pote) nikale, ham te alaga vata che ke te spasta bura'i kari bese, a allahani nakki karela hada che, je vyakti allahani hadathi agala vadhi jaya tene kharekhara potana upara atyacara karyo, tame nathi janata, kadaca a pachi allaha ta'ala (mela-melapa) ni ko'i navi vata ubhi kari de
Rabila Al Omari
hē payagambara! (Pōtānī kōmanē kahō) jyārē tamē pōtānī patnī'ōnē talāka āpavā icchō tō tēmanī iddata (māsikanō samayagāḷō purō thayā pachī) māṁ tēmanē talāka āpō anē iddatanā samayanē yāda rākhō anē allāha ta'ālāthī ḍaratā rahō jē tamārō pālanahāra chē, na tamē tēmanē pōtānā gharō mānthī kāḍhō anē na tō tē (pōtē) nīkaḷē, hāṁ tē alaga vāta chē kē tē spaṣṭa burā'i karī bēsē, ā allāhanī nakkī karēla hada chē, jē vyakti allāhanī hadathī āgaḷa vadhī jāya tēṇē kharēkhara pōtānā upara atyācāra karyō, tamē nathī jāṇatā, kadāca ā pachī allāha ta'ālā (mēḷa-mēḷāpa) nī kō'i navī vāta ubhī karī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek