×

હે ઇમાનવાળાઓ ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું 66:6 Gujarati translation

Quran infoGujaratiSurah At-Tahrim ⮕ (66:6) ayat 6 in Gujarati

66:6 Surah At-Tahrim ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Tahrim ayat 6 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قُوٓاْ أَنفُسَكُمۡ وَأَهۡلِيكُمۡ نَارٗا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُ عَلَيۡهَا مَلَٰٓئِكَةٌ غِلَاظٞ شِدَادٞ لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ ﴾
[التَّحرِيم: 6]

હે ઇમાનવાળાઓ ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું ઇંધણ માનવીઓ અને પત્થર છે, જેના પર સખત દિલવાળા, ક્ડક ફરિશ્તાઓ નક્કી છે, જેમને જે આદેશ અલ્લાહ આપે છે તેની અવજ્ઞા નથી કરતા, પરંતુ જે આદેશ આપવામાં આવે છે કરી નાખે છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة عليها ملائكة, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة عليها ملائكة﴾ [التَّحرِيم: 6]

Rabila Al Omari
he imanavala'o! Tame potane ane potana gharavala'one te agathi bacavo jenum indhana manavi'o ane pat'thara che, jena para sakhata dilavala, kdaka pharista'o nakki che, jemane je adesa allaha ape che teni avajna nathi karata, parantu je adesa apavamam ave che kari nakhe che
Rabila Al Omari
hē imānavāḷā'ō! Tamē pōtānē anē pōtānā gharavāḷā'ōnē tē āgathī bacāvō jēnuṁ indhaṇa mānavī'ō anē pat'thara chē, jēnā para sakhata dilavāḷā, kḍaka phariśtā'ō nakkī chē, jēmanē jē ādēśa allāha āpē chē tēnī avajñā nathī karatā, parantu jē ādēśa āpavāmāṁ āvē chē karī nākhē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek