×

બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા 68:48 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qalam ⮕ (68:48) ayat 48 in Gujarati

68:48 Surah Al-Qalam ayat 48 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qalam ayat 48 - القَلَم - Page - Juz 29

﴿فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلۡحُوتِ إِذۡ نَادَىٰ وَهُوَ مَكۡظُومٞ ﴾
[القَلَم: 48]

બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી

❮ Previous Next ❯

ترجمة: فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم, باللغة الغوجاراتية

﴿فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم﴾ [القَلَم: 48]

Rabila Al Omari
basa! Tame potana palanaharana adesani dhiraja thi (raha ju'o), ane machalivala (arthat murada eka payagambara che jemanum nama yunusa a.Sa. Che, te'o potana loko pasethi allahano adesa avya pahela ja samudra tarapha calya gaya. Tyam te'one temani bhulano pasatavo thayo. Pasatavo thanta ja temane pote samudramam chalanga lagavi ane tyam te'one eka machali'e lagabhaga divasa sudhi potana petamam rakhela) jeva na tha'i java, jyare ke tene sokatura tha'i du'a kari
Rabila Al Omari
basa! Tamē pōtānā pālanahāranā ādēśanī dhīraja thī (rāha ju'ō), anē māchalīvāḷā (arthāt mūrāda ēka payagambara chē jēmanuṁ nāma yūnusa a.Sa. Chē, tē'ō pōtānā lōkō pāsēthī allāhanō ādēśa āvyā pahēlā ja samudra tarapha cālyā gayā. Tyāṁ tē'ōnē tēmanī bhulanō pasatāvō thayō. Pasatāvō thantā ja tēmaṇē pōtē samudramāṁ chalāṅga lagāvī anē tyāṁ tē'ōnē ēka māchalī'ē lagabhaga divasa sudhī pōtānā pēṭamāṁ rākhēlā) jēvā na tha'i jāva, jyārē kē tēṇē śōkātura tha'i du'ā karī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek