×

જે લોકોએ પોતાના પાલનહારના આદેશોનું અનુસરણ કર્યું તેમના માટે ભલાઇ છે અને 13:18 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:18) ayat 18 in Gujarati

13:18 Surah Ar-Ra‘d ayat 18 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 18 - الرَّعد - Page - Juz 13

﴿لِلَّذِينَ ٱسۡتَجَابُواْ لِرَبِّهِمُ ٱلۡحُسۡنَىٰۚ وَٱلَّذِينَ لَمۡ يَسۡتَجِيبُواْ لَهُۥ لَوۡ أَنَّ لَهُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا وَمِثۡلَهُۥ مَعَهُۥ لَٱفۡتَدَوۡاْ بِهِۦٓۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ سُوٓءُ ٱلۡحِسَابِ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ ﴾
[الرَّعد: 18]

જે લોકોએ પોતાના પાલનહારના આદેશોનું અનુસરણ કર્યું તેમના માટે ભલાઇ છે અને જે લોકોએ તેના આદેશોનું અનુસરણ ન કર્યું, તેમના માટે ધરતીમાં જે કંઈ પણ છે અને તેના જેટલું જ બીજું પણ હોય તો તે બધું જ (મુક્તિદંડ માટે) આપી દે, આવા જ લોકો હશે જેમના માટે ખરાબ હિસાબ છે અને જેમનું ઠેકાણું જહન્નમ છે જે અત્યંત ખરાબ જગ્યા છે

❮ Previous Next ❯

ترجمة: للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما, باللغة الغوجاراتية

﴿للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما﴾ [الرَّعد: 18]

Rabila Al Omari
Je loko'e potana palanaharana adesonum anusarana karyum temana mate bhala'i che ane je loko'e tena adesonum anusarana na karyum, temana mate dharatimam je kami pana che ane tena jetalum ja bijum pana hoya to te badhum ja (muktidanda mate) api de, ava ja loko hase jemana mate kharaba hisaba che ane jemanum thekanum jahannama che je atyanta kharaba jagya che
Rabila Al Omari
Jē lōkō'ē pōtānā pālanahāranā ādēśōnuṁ anusaraṇa karyuṁ tēmanā māṭē bhalā'i chē anē jē lōkō'ē tēnā ādēśōnuṁ anusaraṇa na karyuṁ, tēmanā māṭē dharatīmāṁ jē kaṁī paṇa chē anē tēnā jēṭaluṁ ja bījuṁ paṇa hōya tō tē badhuṁ ja (muktidaṇḍa māṭē) āpī dē, āvā ja lōkō haśē jēmanā māṭē kharāba hisāba chē anē jēmanuṁ ṭhēkāṇuṁ jahannama chē jē atyanta kharāba jagyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek