×

જો તમે કૃતઘ્નતા કરો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) 39:7 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:7) ayat 7 in Gujarati

39:7 Surah Az-Zumar ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 7 - الزُّمَر - Page - Juz 23

﴿إِن تَكۡفُرُواْ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنكُمۡۖ وَلَا يَرۡضَىٰ لِعِبَادِهِ ٱلۡكُفۡرَۖ وَإِن تَشۡكُرُواْ يَرۡضَهُ لَكُمۡۗ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[الزُّمَر: 7]

જો તમે કૃતઘ્નતા કરો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) બેનિયાઝ છે અને તે પોતાના બંદાઓની કૃતઘ્નતાથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવતો, પછી તમારે સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: إن تكفروا فإن الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا, باللغة الغوجاراتية

﴿إن تكفروا فإن الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا﴾ [الزُّمَر: 7]

Rabila Al Omari
Jo tame krtaghnata karo, to (yada rakho ke), allaha ta'ala tamara (sauthi) beniyajha che ane te potana banda'oni krtaghnatathi raji nathi ane jo tame abhara vyakata karo, to te tene tamara mate pasanda karase ane ko'i ko'ino bhara nathi uthavato, pachi tamare sau'e tamara palanahara tarapha ja pacha pharavanum che, tamane te janavi dese je kami tame karata hata, ni:Sanka te hrdayoni vatone pana sari rite jane che
Rabila Al Omari
Jō tamē kr̥taghnatā karō, tō (yāda rākhō kē), allāha ta'ālā tamārā (sauthī) bēniyājha chē anē tē pōtānā bandā'ōnī kr̥taghnatāthī rājī nathī anē jō tamē ābhāra vyakata karō, tō tē tēnē tamārā māṭē pasanda karaśē anē kō'i kō'inō bhāra nathī uṭhāvatō, pachī tamārē sau'ē tamārā pālanahāra tarapha ja pāchā pharavānuṁ chē, tamanē tē jaṇāvī dēśē jē kaṁī tamē karatā hatā, ni:Śaṅka tē hr̥dayōnī vātōnē paṇa sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek