×

અને (હરામ કરવામાં આવી છે) તે સ્ત્રીઓ, જેમના પતિઓ હોય પરંતુ જે 4:24 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:24) ayat 24 in Gujarati

4:24 Surah An-Nisa’ ayat 24 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 24 - النِّسَاء - Page - Juz 5

﴿۞ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلنِّسَآءِ إِلَّا مَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۖ كِتَٰبَ ٱللَّهِ عَلَيۡكُمۡۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَآءَ ذَٰلِكُمۡ أَن تَبۡتَغُواْ بِأَمۡوَٰلِكُم مُّحۡصِنِينَ غَيۡرَ مُسَٰفِحِينَۚ فَمَا ٱسۡتَمۡتَعۡتُم بِهِۦ مِنۡهُنَّ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةٗۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا تَرَٰضَيۡتُم بِهِۦ مِنۢ بَعۡدِ ٱلۡفَرِيضَةِۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 24]

અને (હરામ કરવામાં આવી છે) તે સ્ત્રીઓ, જેમના પતિઓ હોય પરંતુ જે તમારી માલિકી હેઠળ આવી જાય (તેની સાથે સમાગમ કરી શકાય), અલ્લાહ તઆલાએ આ આદેશો તમારા પર જરૂરી કરી દીધા છે, અને તે સ્ત્રીઓ વગર બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી કે પોતાના માલની મહેર આપી તમે તેણીઓની સાથે લગ્ન કરવા ઇચ્છો, ખરાબ કૃત્યથી બચવા માટે, મનેચ્છા પૂરી કરવા માટે નહીં, એટલા માટે તમે જેણીઓથી ફાયદો ઉઠાવો તેણીઓને તેણીઓએ નક્કી કરેલ મહેર આપી દો, અને મહેર નક્કી થઇ ગયા પછી તમે એકબીજાની ખુશીથી જે નક્કી કરી લો તો તમારા પર કોઇ ગુનો નથી, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم, باللغة الغوجاراتية

﴿والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم﴾ [النِّسَاء: 24]

Rabila Al Omari
ane (harama karavamam avi che) te stri'o, jemana pati'o hoya parantu je tamari maliki hethala avi jaya (teni sathe samagama kari sakaya), allaha ta'ala'e a adeso tamara para jaruri kari didha che, ane te stri'o vagara biji stri'o tamara mate halala karavamam avi ke potana malani mahera api tame teni'oni sathe lagna karava iccho, kharaba krtyathi bacava mate, maneccha puri karava mate nahim, etala mate tame jeni'othi phayado uthavo teni'one teni'o'e nakki karela mahera api do, ane mahera nakki tha'i gaya pachi tame ekabijani khusithi je nakki kari lo to tamara para ko'i guno nathi, ni:Sanka allaha ta'ala jnanavalo, hikamatavalo che
Rabila Al Omari
anē (harāma karavāmāṁ āvī chē) tē strī'ō, jēmanā pati'ō hōya parantu jē tamārī mālikī hēṭhaḷa āvī jāya (tēnī sāthē samāgama karī śakāya), allāha ta'ālā'ē ā ādēśō tamārā para jarūrī karī dīdhā chē, anē tē strī'ō vagara bījī strī'ō tamārā māṭē halāla karavāmāṁ āvī kē pōtānā mālanī mahēra āpī tamē tēṇī'ōnī sāthē lagna karavā icchō, kharāba kr̥tyathī bacavā māṭē, manēcchā pūrī karavā māṭē nahīṁ, ēṭalā māṭē tamē jēṇī'ōthī phāyadō uṭhāvō tēṇī'ōnē tēṇī'ō'ē nakkī karēla mahēra āpī dō, anē mahēra nakkī tha'i gayā pachī tamē ēkabījānī khuśīthī jē nakkī karī lō tō tamārā para kō'i gunō nathī, ni:Śaṅka allāha ta'ālā jñānavāḷō, hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek