×

અને તે લોકો જ્યારે કોઇ ખરાબ કૃત્ય કરે છે, તો કહે છે 7:28 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:28) ayat 28 in Gujarati

7:28 Surah Al-A‘raf ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 28 - الأعرَاف - Page - Juz 8

﴿وَإِذَا فَعَلُواْ فَٰحِشَةٗ قَالُواْ وَجَدۡنَا عَلَيۡهَآ ءَابَآءَنَا وَٱللَّهُ أَمَرَنَا بِهَاۗ قُلۡ إِنَّ ٱللَّهَ لَا يَأۡمُرُ بِٱلۡفَحۡشَآءِۖ أَتَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 28]

અને તે લોકો જ્યારે કોઇ ખરાબ કૃત્ય કરે છે, તો કહે છે અમે અમારા પૂર્વજોને આ જ માર્ગ પર જોયા અને અલ્લાહએ પણ અમને આવું જ કહ્યું છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા ખરાબ કૃત્યનો આદેશ નથી આપતો, શું અલ્લાહના માટે એવી વાત રચો છો જેનું તમને જ્ઞાન નથી

❮ Previous Next ❯

ترجمة: وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن, باللغة الغوجاراتية

﴿وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن﴾ [الأعرَاف: 28]

Rabila Al Omari
Ane te loko jyare ko'i kharaba krtya kare che, to kahe che ame amara purvajone a ja marga para joya ane allaha'e pana amane avum ja kahyum che, tame kahi do ke allaha ta'ala kharaba krtyano adesa nathi apato, sum allahana mate evi vata raco cho jenum tamane jnana nathi
Rabila Al Omari
Anē tē lōkō jyārē kō'i kharāba kr̥tya karē chē, tō kahē chē amē amārā pūrvajōnē ā ja mārga para jōyā anē allāha'ē paṇa amanē āvuṁ ja kahyuṁ chē, tamē kahī dō kē allāha ta'ālā kharāba kr̥tyanō ādēśa nathī āpatō, śuṁ allāhanā māṭē ēvī vāta racō chō jēnuṁ tamanē jñāna nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek