×

તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો 98:8 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Bayyinah ⮕ (98:8) ayat 8 in Gujarati

98:8 Surah Al-Bayyinah ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Bayyinah ayat 8 - البَينَة - Page - Juz 30

﴿جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُۥ ﴾
[البَينَة: 8]

તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે

❮ Previous Next ❯

ترجمة: جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا, باللغة الغوجاراتية

﴿جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا﴾ [البَينَة: 8]

Rabila Al Omari
temanum phala temana palanahara pase hammesa rahenari jannato che, jemani nice nahero vahi rahi che. Jemam te'o hammesahammesa rahese. Allaha ta'ala temana thi khusa thayo ane te tenathi khusa thaya. A che tena mate je potana palanahara thi dare
Rabila Al Omari
tēmanuṁ phaḷa tēmanā pālanahāra pāsē hammēśā rahēnārī jannatō chē, jēmanī nīcē nahērō vahī rahī chē. Jēmāṁ tē'ō hammēśāhammēśa rahēśē. Allāha ta'ālā tēmanā thī khuśa thayō anē tē tēnāthī khuśa thayā. Ā chē tēnā māṭē jē pōtānā pālanahāra thī ḍarē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek